________________
મેવાડના માલ જવાહિર યાને આત્મમલિકાન
ગુણુ, ગૌરવ અને સ્વામિ ભક્તિ ઉપર ભરોસા રાખીને અભાગી મેગલ પાદશાહ જે કાઇ સેનાપતિ કી...વા પ્રતિનિધિને કાઇ પણ દેશના શાસન ભાર સોંપતા ત્યારેતેજ સેનાપતિ અગર પ્રતિનિધિ તેજ દેશના માલીક થઈ બેસતા હતા. આ પ્રકારના ધૃણિત ઉપાચેાથી રાજ્ય હસ્તાગત કરીને પણ જો તે ત્યાંની પ્રજાનું ઉત્તમ પ્રકારે પાલન કરી શકત, જો તે રાજ્યના દૃઢ સ્થંભ રૂપી પ્રજાને પુત્રવત્ પાળત અને તેમના સુખ અને સંપત્તિને વધારત તા તેમના ઉક્ત પાપના કંડાર બદલે આટલા મધા વહેલા મળત નહીં. ઉક્ત વિશ્વાસઘાતી સેનાપતિએ અને રાજ્ય પ્રતિનિધિઓ જો પ્રજાનું ઉત્તમ પ્રકારે પ્રતિપાલન કરત તા હજી તેઓ બંગાળા, અચાખ્યા અને અન્યન્ય રાજ્યાના અન્યાયથી લીધેલા સિંહાસના પર કાયમ રહી શકત પરંતુ આ સૌ કરતાં મહારાષ્ટ્રીઓને ઉદય આપશુને વિશેષ આશ્ચર્ય ચકિત કરે છે. મહારાષ્ટ્રીઆના ઉદય અકસ્માત થયા હતા. કાઈ દૈવી સામના પ્રસાવથી હિન્દુ કુળ ચૂડામણી મહારાજાધિરાજ શિવાજીએ દીન અને શાંન્ત ધર્માધિકારીઓને, ખેડૂતને તથા ચતૂર રાજ્યકર્મચારીઓને રવિશારદ બનાવી દીધા હતા. આ વાત તેા સત્ય છે. હિન્દુ દ્વેષો મોગલ સમ્રાટ ઔરંગઝેમના ભયંકર અત્યાચારથી દુઃખીત થઈને વીરવર શિવાજીની વાંચ્છના ઘણા જ અલ્પ સમયમાં પરિપૂર્ણ થઇ હતી કે તેનું સ્મરણ થતાં દરેક હિન્દુએનું દીલ આનંદના પ્રવાહથી ઉભરાઇ જાય છે. એવા કયા માણસ છે કે જે મહાત્મા શિવજીને સ્વદેશાભિમાની માની તેનું પૂજન નહીં કરે ? પરંતુ વીરવર શિવાજીના મહામંત્રનું પાલન તેના વંશોએ કર્યું નહીં એ ભારત વર્ષીના અત્યંત દુર્ભાગ્યની વાત છે.
૧૯૮
જો તેઓ મહામંત્રને વિસરી ગયા ન હૈાત તા આજે પણ મહાત્મા શિવાજીએ ઓર’ગઝેષ પાસેથી છીનવી લીધેલા દેશમાં પેાતાના અધિકાર ચાલુ રહેલા જોઈ શકત. પરંતુ દુર્ભાગ્યને કાણુ રાકી શકે ? વિધીના લેખને કાણ મીથ્યા કરી શકે ? નહીતા મરાઠાએ બીછ નીતિ શું કામ ધારણ કરત. તે દુરાચારનુ` સ્વરૂપ શા માટે ધારણ કરત. મરાઠાઓ પોતાના અસીમ પરાક્રમથી જે રાજ્ય જીતી લેતા ત્યાં તેઓ પેાતાની પ્રભુતા સ્થાપીત કરતા નહાતા પરંતુ તેમાં લુંટફાટ અને પાયમાલ કરી ચાલી જતા હતા, તેમને પ્રથમ જે સાહસ, ઉત્સાહ, ધીરતા અને શાન્ત પ્રિયતા આદિ સદ્ગુણ્ણાના પરિચય કરાવ્યેા હતેા તે સર્વાંને દુર્ભાગ્યવશાત્ પાછળથી તીલાંજલી આપી અને તેને બદલે દુરાકાંક્ષા, અત્યાચાર, જુલમ અને કપટતા વિગેરેને પેાતાન! ચારિત્રમાં સ્થાન આપ્યું. જે દક્ષિણમાં તેમના અખંડ પ્રતાપ પ્રસરી રહ્યો હતા. જ્યાં તેમની પેાતાની માતૃભાષા ખેલાતી હતી, અને જયાં તેમના પેાતાના રીતરિવાજો પાળનારી પ્રજા હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com