________________
૧૮૫
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મમલિદાન
અને તે સુગમતાથી દૂર થઇ શકયા નહી. આ ઝગડા જે નિવૃત કરવા મધ્યસ્થ થયા તેના કઠાર સ્પર્શથી રાજ્યસ્થાન પાયમાલ થઈ ગયું. આ સ્પર્શે માગલાની જજીરથી પણ કઠાર સ્પર્શ હતા. આ સ્પર્શ મહારાષ્ટ્રીઆના હતા. ઉકત ત્રણ રાજાઓના મળે ખાખરના પ્રચંડ સીહાસનને લાંચભેગું કરી નાખ્યું હતું પરંતુ આ સમયે તે શત્રુઓએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો તેમનાંથી જ રાજપૂતાના નાશ થઈ ગયા હતા.
જે દિવસે હિંદુસ્ક્વેરી ઔર ગઝેબે રાજપૂત કુળ કલંક રત્નસિંહને તેના પિતાના ક્રોધાગ્નિથી પચાવવા માટે આશ્રય આપ્યા હતા તે દિવસથી ગેાપાળરાવે ઉદયપુરના મહારાણાનું શરણું ગ્રહણ કર્યું હતું. રામપુરને હસ્તગત કરવાને માટે જ મહારાણા અમરસિ’હું તૈયાર થયા. પરંતુ સંસારીક અનેક કાર્યોના એજાને લઈને તેઓ આજપર્યન્ત તે કાર્ય સિદ્ધ કરી શકયા નહાતા હવે જ્યારે રાઝાડ અને કુશાવર રાજાઓએ તેની સાથે સ`ધી કરી ત્યારે તેમણે તેમની સહાયથી પાતાના પૂર્વોકતમંત્ર સિદ્ધ કરવાનું નક્કી કર્યું. પરંતુ તેમના એ સંકલ્પ સિદ્ધ થઇ શકયા નહીં. મુસલ્લીમાંએ તેમના એ ઉદ્યોગ નિષ્ફળ કરી નાંખ્યા. મુસલ્લોખાંના વિજય સમાચાર બાદશાહના કાને પહોંચ્યા કે તરતજ તેને ઉચિત પારિતાષીક આપ્યું. સુસલ્લીખાંએ પાદશાહ પાસે કૃત માકા હતા. તેને બાદશાહને વિજય સમાચાર કહેતાં એક મીજાનું વૃત્તાંત કહ્યું.
આ વૃત્તાંતના ભાવ એ હતા કે રાણાએ પેાતાનું રાજ્ય ઉજ્જડ કરીને પર્વતમાલામાં રહેવાની દૃઢ પ્રતિજ્ઞા કરી આ સમાચાર સાંભળ્યા પછી ઘેાડા જ દિવસે પાદશાહે એક ખીજી વાત સાંભળી એ વાત એ હતી કે રાણાના સુખળદાસ નામના કર્મચારીએ પુરૂષ મંડળના શાસન કર્તા ફ્રીઝમાં ઉપર આક્રમણ કર્યું છે. અને આ આક્રમણુના પ્રતિરોધ કરવાનું સામર્થ ફિઝખાંમાં નહી' હાવાથી તે અત્યંત દુ:ખીત તથા પીડીત થઈ અજમેર તરફ્ નાસી ગયા છે. આ વાત સત્ય હતી પરંતુ વીર જયલના વંશજ સુમળદાસ આ પ્રસગના યુદ્ધમાં જ માર્યા ગયા હતા. ફ્રીઝમાં નાસી ગયા હતા. એ વાત સાંભળી પાદશાહ તા અત્યંત દુ:ખી થયા. પેલી એ વાત પણ તેને સત્ય જણાવા લાગી. વળી જે સાહસીક અને બળવાન દુર્ગોખક્ષ ઓર’ગઝેબની સાથે વૈર કરનાર તેના શાહજાદા અકબરને હજારી વિઘ્ન અને વિપત્તિની વચમાંથી લઈ જઈ નિશપદ સ્થાને તે પહોંચાડી આવ્યા હતા. તે આજ ખાદશાહની સામે બાથ ભીડવાને માટે પેાતાના સર્વ રાજપૂતાની સાથે રણભૂમીમાં આવ્યા હતા, રાણાએ આદર સહિત તેની પાસે રાખ્યા હતા. અને એક દિવસના પાંચસેા રૂપીઆને પગાર નીયત કરી આપ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com