________________
પ્રકરણ ૧૬ મુ મહારાણા શ્રી અમરસિંહ.
રાણાશ્રી જયસિંહના સ્વર્ગવાસ પછી કુમાર અમરસિદ્ધ સંવત ૧૭૫ ઈ. સ. ૧૭૦૦ માં રાજ્યસિંહાસન પર આવ્યા. અમરસિ ંહના નામની મહત્તા ઘણી હતી પણ પાતે પેાતાના પિતાની સાથે વૈરભાવથી મેવાડની દુર્દશા કરી હતી. જો અમરે પેાતાના પિતાની સાથે કલેશ ન કર્યું હાત અને રાજ્યનું મળ ન ભાંગ્યું હાત તે। આ વખતે મેવાડની મહા ભયંકર અવદશા ન હેાત. પણ જ્યાં ગૃહ-કલેશને પરીણામે આજે આખા મેવાડની પરીસ્થિતી બદલાઈ ગઈ હતી. રાણા અમરિસંહ મેવાડની દુર્દશાના ઉદ્ધાર ન કરી શકયા.
× મહારાણા અમર રાજયસિહાસન પર એડા પછી ચેડાજ દિવસમાંજ દિલ્હીના સમ્રાટના ઉત્તરાધિકારી શાહ આલમની સાથે સંધી કરી લીધી. આ સંધી કરવામાં તેની વિલક્ષીણતા હતી, તેનું કારણ એ હતું કે આ વખતે રાણા અમરસિંહ સિ ંહાસન પર એઠા પછી માગલાના રાજ્યમાં ઘણુંા જ ભચંકર ગૃહ–લેશના સમારંભ થયા હતા.
મેગલાના રાજ્યની આવી દુર્દશા જોઈ રાણા અમરસિંહે ભાવી સમ્રાટની સાથે સંધિ કરી લીધી હતી. આ સધિ ગુપ્ત રીતે કરવામાં આવી હતી. જે સમયે શાહઆલમ સીંધુ નદીની પેલી પાર ગયા તે વખતે મેવાડની સેના તેને “ સહાય કરવાને સાથે ગઈ હતી. આ વખતે શક્તાવત્ સરદાર મેવાડની સેનાના સેનાધિપતિ હતા, તેઓએ ત્યાં પ્રચંડ શૂરાતન બતાવ્યું હતું, એમ કહેવાય
× રાણા અને શાનુઆલમની વચ્ચમાં જે સધિ થઇ હતી તે સંધિપત્ર ઉપર ગ્રાહ માલમના હસ્તાક્ષર છે. તેમાં લખ્યું છે કે પ્રજાના હીતના જે છ પ્રસ્તાવના શ્રીમાને સાદર કર્યો છે. અને મે' સ્વીકાર્યા છે અને તે શ્વિર કૃપાથી લાભદાયક ફળ ઉત્પન કરશે તે છ પ્રસ્તાવના નીચે મુજ્બ છે.
(૧) ચિત્તોડના છગૃદ્ધિાર કરવા. (૨) ગૌહત્યા બંધ કરવી. (૩) શાહજહાંના વખ તમાં જે જે પ્રદેશા મેવાડના અંતર્ગ ́ત હતા તે સ પાછા સાંપવા. (૪) સ્વર્ગ સ્થ પાદશાહ અકબરકા શાસન કાળની પેઠે હિન્દુઓને પોતાના સ્વતંત્રતા પૂર્વક પેાતાના ઇષ્ટદેવની પૂજા તથા ધર્માચારણુ કરવા દેવું. (૫) 'આપ જે રાજ્ય કમ ચારીને પદભ્રષ્ટ કરશેશ તેને મહારાણુ! કિચી’તપણુ આદર આપશે નહીં. (૨) હવે દક્ષિણના યુદ્ધમાં મહારાણાની સેનાની સહાય મળશે નહીં. ઇ. સ. ૧૮૧૭-૧૮ માં રાજપૂતે અને બ્રીટીશ્ન સરકારની સાથે જે સધી થઈ હતી તેમાં જે પ્રસ્તાવના હતી તેમાં ગૌસ્યાનું નિવારણુ કરવાને પ્રસ્તાવ પણ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com