________________
વીર કેશરી યાદ્દશાહ
૧૪૯
ઉતરતા હતા ત્યારે તે જૈન · વીર કેશરીસિંહુ ’ જેવા ભાસતા હતા. આ વીર પુરૂષોએ અમર નામના મેળવી જૈનોનું ગૌરવ વધાર્યું છે. આવા આવા અનેક પ્રસંગા આવતાં હતાં છતાં પણ મેવાડની આખાદી ઘણીજ સારી અને સુખી હતી પરંતુ તે વાત ભાવીને ગમતી નહીં હૈાવાથી સંવત ૧૭૧૭ ની સાલમાં મહા ભયંકર દુષ્કાળ પડયા તે વખતે મેવાડની શું સ્થિતી થઈ તે તરફ વાંચકાનું ધ્યાન ખેંચું છું.
છપ્પા
કાળ ગાઝારા આવોચે, જ્યાં પાણી તા મળતુ નથી, અનાજના દાણા જૂએ, ગરીબને જ મળતા નથી, પેટ ભરવા માટે મામા, નિજ સંતાનને વેચતા, દ્વાર પણ ભૂખ્યા મરે, કે સામું તા નહી પતિ તજી દે પરણેતરને, પત્નિ પતિ તજી કાળના વિકાળ મૂખમાં, કંઈક ડ્રામાઇ
દેખતા,
જાય છે,
જાય છે.
છપ્પા
તાંબા પિત્તળના ડામને, વળી ચાંદી સેાના વેચાય છે, ગરીખ મિચારા ભીલડા, ભૂખે ટળવળ થાય છે, કઈ આપે ! ફાઈ આપા ! ટ્વીન સૂખે બૂમા પાડતા, મૂજ દીકરાને ચા વેચાતા, અનાજ મૂલ્યે માગતા, આવી સ્થિતી થઈ મેવાડની, કહેતાં કલેજું થથરે, કહે ‘ ભાગી' મેવાડનું ભાષી, આજ જુદું અવલ છે.
૨૨૩
૨૨૩
આવી સ્થિતીમાં આજે મેવાડનું ભાવી અઘારી સ્થિતી-ભયંકર દશામાં ઘેરાએલું છે. જ્યારે દૃયાળ મંત્રી પાતે ઘેાડેસ્વાર થઇ પેાતાના મકાન તરફે જતાં હતા ત્યારે જનાચાય માનસૂરિ મહારાજ ગાચરી માટે જતા હતા. તે વખતે એક માણસ પેાતાના દીકરાને વેચવા આવેલા અને મહારાજને કહે કે “ તમેા આ મારા દિકરાને રાખી લે અને મને પેટ પુરતુ ખાવા આપે। ” તેથી આચાય તે માજીસને ઉપાશ્રયે લઈ આવતા હતા ત્યારે ચાળ મંત્રી રસ્તામાં જ મળ્યા. દાળે આચાર્ય મહારાજને જોઈ અશ્વ ઉપરથી નિચે ઉતરી નમસ્કાર કરી સુખશાતા પૂછ્યા. આચાર્ય મહારાજે મંત્રીને ઉગાશ્રયે આવવા વિનતિ કરી તેથી દયાળ તરત ઉપાશ્રયે ગયેા, ત્યાં મહારાજશ્રીએ સશને એલાવી મેવાડની 'ગાલ સ્થિતિના ખ્યાલ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com