________________
વીર દાળશાહને વીરતા.
એક વખતના સમયમાં ખાદશાહ ઔર ંગઝેમના જુલ્મથી સારી હિંદ પણ ક.ટાળી અચેા હતેા. કારણ કે ખાદશાહે કોઈ પણ હિસાબે હિંદુઓની જડને નાબુદ કરી, સારાય દેશને ઈસ્લામ બનાવવા વિચાર કર્યાં હતા. પણ પેઢા મેવાડના રાણા બધા રાજપુતાને ઉશ્કેરી મારો સામે કરવા માગે છે. માંહે। માંહીમાં જ કપાઈ મરવાવાળા રાજપુતેા કેાઈ વખત એકત્ર થયા સાંભળ્યા છે? પણ તે આ સંગઠનનું હથીઆર અનાવનાર તેના મંત્રી પેàા ાણીએ દયાળશાહ જ લાગે છે. કદાચ જો રાજપુત અને વાણીઆ બુદ્ધિ એકત્ર થાય તા શહેનશાહને પશુ રહેવું ભારે થઇ પડે. આમ ઔરંગઝેઞ વિચારની વમળમાળામાં પડયે, તેવામાં પેાલીસા એક ચારણને લઈ આવે છે. ચારશુને આવતા જોઈ જાણુતા નથી ? કે પદ્મણીના ગયા પછી સૂર્યવંશીએમાંથી શૂરાતન ચાલી ગયું છે ? ઔરંગઝેબે ગુસ્સામાં જ કહ્યું.
નામદાર ! ના, એવી તા અનેક પદ્મણીએ છે. ચારણે જવાબ આપ્યા. તા એક તા તાવ ! શાહે આશ્ચર્ય પામી ખેલ્યા.
અરવલ્લીના પહાડમાં શૈલમાળાના પાદ પ્રદેશમાં રૂપનગરના વિક્રમસિંહ સાલકોની કન્યા પ્રભાવતીને આપે જોઈ નથી, તેને જોશેા તે આપને લાગશે કે ભારતની રૂપરાણી તે માત્ર આ એકજ છે. ચારણે જાળ્યું.
એજ રૂપરાણીને હું મારી બેગમ મનાવું. શાહ મેલ્યા. નામદાર! તેને લેતાં પહેલાં તેા ઘણા જન્મ લેવા પડશે. અને ઘણા જ તાપ સહન કરવા પડશે? ચારણે કડકાઈમાં જવાબ આપ્યા.
આ જમાનામાં મારી બેગમ મનાવોશ, શાહુ આન ંદમાં આવી
લ્યેા.
નામદાર ! કાઈ પણ હિસાબે તમારી આશા ળીભૂત થાય તેમ નથી, તે તે મરવાનું પસંદ કરે છે. પણ તમારી બેગમ તા તે નહીં જ થાય! સાચી જ ક્ષત્રિયાણી હજારી મ્લેચ્છ-શિયાળવાથી ડરે તેમ નથી. તે તેા જગદંબાને જ અવતાર ન હાય! સમજ્યા. ચારણે નિડરતાથી જવાબ આપ્યા.
શાહ પ્રભાવતીના ગુણુની પ્રસંશા ચારણ પાસેથી સાંભળી ત્યારથી જ તેને નિશ્ચય કર્યો કે કાઇ પણ હિસાબે પ્રભાવતીને બેગમ અનાવવી. તેથી રૂપનગર ઉપર ચઢાઈ કરવાના ઇરાદાથી બે હજાર ઘેાડેસ્ત્રારને અગાઉથી માકલી આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com