________________
વીર કેરી દયાળશાહ
૧૭૧ જણા કા રસ્તાથી જ્યાં પાપી લોકોને મુકામ હતું ત્યાં આવી પહોંચ્યાં. રણજીતતે મંત્રી છને જોઈને જ ચમકો અને એકદમ કેકે બાઝી પડયે, જાણે પિતાના આત્માને આનંદ થયો ન હોય ?
કોણ, રણજીત? - હા, મંત્રીશ્વર. કેમ, આ કણ તું છે? એતો આપનાં ધર્મપત્નિ પાટમ બેભાન અવસ્થામાં પડ્યાં છે. રણુજીને કહ્યું : હૈ? આ શું ? પાટમ, પાટમ, દયાળે બમ પાડી. પણ તે બેલી નહીં.
વો! ગભરાવ નહી એમ બેલી આચાર્ય મહારાજે વનસ્પતિ લાવી તેના ઉપચારથી તેને શુદ્ધિમાં આણી.
મારે દયાળ શું મને મૂકી ચાલ્યા ગયે? કોણ પાટમ જે તારે દયાળ તારી સામે જ ઉભે છે.
કે દયાળ, બેલતાં પાટમ દયાળની કાંટે બાઝી પડી. અને પિતાના આત્માને ધન્યવાદ માનવા લાગી. મારા દયાળ મને મૂકીને જાય જ નહીં. શું એ બંને પ્રેમ?: ધન્ય છે ! એ પ્રેમી દંપતિને ?
આ પ્રમાણે પાપીઓને પોતાના કર્મને બદલે મળ્યો અને આખરે સત્ય હતું તેજ ત્રાજવે આવ્યું. આ પ્રમાણે હાડીરાણી અને પુરોહીતના પાપની મેવાડની પ્રજાને ખબર પડતાં કે ધિક્કારની નજરે જોવા લાગ્યા. અને દયાળને તથા રાણાજીને જીવતા જોઈ સારી મેવાડની પ્રજા આનંદને ઓચ્છવ ઉજવી રહી છે. અને લોક હર્ષઘેલા બની ગયા છે.
આ આનંદ તે પ્રજાએ કઈ વખત અનુભવ્યો નથી, એ આનંદ આજે ઘરે ઘરે અને આંગણે આંગણે ઉજવાઈ રહ્યો છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat