________________
૧૩
આનંદની હેલી.
મહારાણી તથા દયાળશાહ મચી ગયા. જેથી રાજ્યદરખાર ભરવામાં આવ્યેા. રાણાશ્રીએ પેાતાના બચાવની વાત કરી અને કહ્યું કે “ અમે જીવતા રહ્યા હાઈએ તે પ્રતાપ આચાર્ય મહારાજ શ્રી માનસુરિશ્વરજીને જ છે, તેઓશ્રીએ અમને મચાવ્યા છે તેથી હું તથા મંત્રી દયાળ અને સાચ મેવાડ તેઓશ્રીનુ ઋણી છે, માટે તેઓશ્રીને મારી પ્રાર્થના છે કે તેઓશ્રીની સુચના મુજબ હું આખા મેવાડમાં પ્રચાર કરીશ.” વળી દ્રાપા નામના સરદારે કામલમેરના કીલ્લામાં જે બહાદુરી ખતાવી હતી તેથી પ્રસન્ન થઈ તેની જાગીરમાં વધારા કરી આપ્યા. અને પેાતાના પહેલા નંબરના સરદાર તરીકેનુ માન આપ્યું. આ સિવાય હાડી રાણીને જન્મ કેદની સજા કરી. વળી પાતે જાહેર કર્યું કે પ્રજાજના! ખાત્રી રાખો કે હવે હું મારો બધી કુટેવાના ત્યાગ કરીશ, અને પ્રજાની સેવામાં જ રહીશ.
દયાળશાહે પણ પ્રજા સમક્ષ સુ ંદર વિવેચનમાં મહારાણાની અને પેાતાની પરિસ્થિતિના ખ્યાલ આપ્યા. આથી પ્રજા રાણાશ્રીની તથા વીર મંત્રી દયાળની જય ઘાષણાના પાકારા પાડવા લાગી.
માનસૂરિશ્વર આચાર્ય કંચન કામિનીના ત્યાગી તરીકે સાચા સાધુ હતા. તેમનામાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, અને માયાના અંશ પણ નહાતા. જ્યારે મહારાણાએ લાખ્ખા રૂપીઆના શરપાવ આપવાની વાત કરી ત્યારે તેઓશ્રી આલ્યા કે સાધુએ તેા કોઈ જાતના પરીગ્રહ રાખતા નથી, અને અમને લક્ષ્મી પણ ખપતી નથી ફક્ત અમારા ધર્મ તા દરેક જીવેનું ભલું થાય એ જ અમારા ઉદ્દેશ અને ભાવના.
ગુરૂદેવ માનસૂરિશ્વરશ્રીના ઉપદેશથી મહારાણા રાજસિંહના મન ઉપર જૈન ધર્મની જાહેાજલાલી અને સાધુઓના શુદ્ધ ચારીત્રની પડેલી છાપે ઘણી ઉંડી અસર કરી હતી. જેથી સારા મેવાડમાં નિચે મુજમ ક્રમાન કાઢવા માટે મંત્રી દયાળશાહને ફરમાવ્યું.
(૧) કાઈ પણ માલુસ જીવાની કત્લ કરે નહીં, ( ૨ ) ગાય ક્રાઇ કસાઈ ને આપે નહીં. ( ૩ ) યુ*ક્ષણુના આઠે દિવસ ખીલકુલ હી'સાકરે નહીં. ( ૪ ) ઉપાશ્રયમાં દાખલ થએલા ગુન્હેગારને રાજ્ય પકડી શકે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com