________________
દંપતિ મીલન વિધીની શું અજબ કૃતી જે એક વખતને રખડતે હતા તે આજે મેવાડને મહામંત્રી બન્ય, ખરેખર ! દયાળનું ભાગ્ય ફરી ગયું. રાયને રંક અને રંકને રાય બન્ય, વિધી શું ન કરી શકે?
દયાળશાહ રાજમહેલમાંથી ઘેર આવ્યા કે તરત જ પાટમએ પુષ્પહાર પહેરાવી અભિનંદન આપ્યા ત્યારે આખા ઉદયપુરમાં ચાર-ચૌટે દયાળશાહની જ વાહ વાહ બોલાવવા માંડી અને રાણી તથા પૂરોહીતને લોકે ફિટકાર દેવા લાગ્યા.
આજે સોહનલાલ શેઠને આનંદ પણ માતે નાતે, આજે તે સહન લાલ શેઠને ત્યાં હજારો માણસે, શ્રીમંતે, અને સરદારની આવજાવ થઈ રહી હતી. બીજા દિવસથી દયાળે પિતાના મંત્રીપદને ઓદ્ધો સંભાળી લીધો.
ડાજ વખતમાં દરેક ખાતામાં માહિતગાર થઈ ગયા અને રાજ્યની તમામ બાબતમાં પતે હોશિયાર થઈ ગયા.
સોહનલાલ શેઠ પાટમદેવના માટે વિચાર કરતા હતા કે બાદશાહ સાથે જ તેનું લગ્ન કરી નાંખવું તેથી એક દિવસે દયાળને કહ્યું કે પાટમ ઉંમર લાયક થઈ છે જેથી તેનું લગ્ન તમારી સાથે કરવું એમ મેં ક્યારને વિચાર કરી રાખે છે. તેથી દયાળ અને પાટમના ઘણી ધામધુમથી લગ્ન કરવામાં આવ્યાં.
તે વખતે મહારાણા રાજસિંહ પણ પધાર્યા હતા. આ લગ્ન મહોત્સવ ઘણીજ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. અને અગ્નિદેવની સાક્ષીએ દયાળ તથા પાટમ લગ્નગ્રંથીથી જોડાયા. અને સર્વત્ર આનંદ આનંદ છવાઈ રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com