________________
વીર કેશરી દયાળશાહ
૧૫૯
દયાળ ? હવે તું તારા ઈશ્વરને સંભાળી લે, તારૂં મત હવે ઘડી બેવડીમાં આવી ગયું છે એમ સમજી લેજે. દીલેરખાં ક્રોધના આવેશમાં બે.
દિલેર, મારી ચીંતા તું કરીશ નહીં. તારી જ ચીંતા રાખ, કારણ કે મેવાડમાં એક દયાળ નથી પણ હજારે દયાળ જીવતા જાગતા છે તે તું ભૂલી જઈશ નહીં, દયાળશાહે નિડરતાથી જવાબ આપ્યો.
| નિડર બહાદુર માણસ મોતને ભેટવા પત્થરની માફક અડગ ઉભો રહ્યો હતે જે વખતે દીવેરખાંઓ ઈષ્ટદેવનું સમરણ કરવા કહ્યું તેજ વખતે દયાળ કહે છે કે “ તું શું મોઢું લઈ લે છે ? તારા બાદશાહ શાહજાદી અકબર પરાજીત થઈ જીવ બચાવી કયારનાએ રવાના થઈ ગયા છે અને તારા પણ પરાજયના નગારાં વાગી રહ્યા છે, માટે આટલો બધે અભિમાન તું શા ઉપર કરે છે ? દયાળશાહ ગૌરવથી બે.
આ સાંભળી દિલેરખાં ચમ અને વિજળી પડી હોય તેવી સ્થિતિમાં સ્થીર થઈ ગયો. ત્યાં તે એક યવન સૈનીક ઉના-ધગધગતા સોયા લઈ સામે આવી ઉો રહ્યો કે તરતજ અભયસિંહે સડસડાટ કરતું તીર છોડ્યું અને સિનીકના સેએ વર્ષ પુરા થઈ જમીન પર ઢળી પડયે. અને સેંકડો તીને વરસાદ વરસવા માંટયા યવને એકાએક જમીન પર પડવા લાગ્યા.
' તેવામાં વીર વિક્રમસિંહ તલવાર લઈ દલેરખાં પાસે આવ્યો અને કહ્યું કે “તું તારા ખુદાને યાદ કરી લે?જય એકલીંગજી! જય એકલીંગજીની બૂમો મારતું મારતું યવને ચર તૂટી પડયા, તેથી બહાદુર દીવેરખાંની બધી બાજી ઉંધી પડી હવે દયાળશાહ ઉંચુ જોઈ બેલ્યા કે –
કેણ અભયસિંહ ! ગેપીનાથ; વિક્રમસિંહ
હા મંત્રીશ્વર. બાલતાં અભયસિંહ દયાળને ભેટી પડે. અને કહ્યું કે જે તમારી આંખ ફેડવા માગતો હતો તેના (દીલેરખાંના) સોએ વર્ષ પુરા કરવા દે ? તેથી દલેરખાં બેલ્યો કે માફ કરે! તમારી દયા યાચું છું. આખરે બધાની નામરજી છતાં દયાળશાહે દિલેરને માફી આપી કારણ કે દયાળશાહ જાણતો હતો કે દલેર જે બહાદુર છે તે પોતાના વચનમાં મજબુત છે. માટે અપકારને બદલે ઉપકારથી જ આપ તે નિતી શાસ્ત્રનું કથન છે
દલેરખાં ને છૂટે કર્યો તેથી અભયસિંહની બહાદુરીની તારીફ કરતો કરતે દિલેર ગયો. જ્યારે અભયસિંહને ફેટે નીચે પડી ગયા અને અભયસિંહ ઝડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com