________________
પૂરોહિતનું આગમન જયસિંહને બુન્દીના હાડકુળની એક રાણી હતી. તેને પુત્ર અમરસિંહ હતે. પણું રાણું જયસિંહ નવી રાણીના પ્રેમમાં લુપ્ત હોવાથી પિતે ઘણી જ અદેખાઈ કરતી હતી. જ્યારે મહારાણુને સમજાવવા-મનાવવા કોઈ પણ રીતે ફાવી નહિં ત્યારે રાણાને પદભ્રષ્ટ કરી રાજમૂગટ પૂત્ર અમરસિંહના શીર પર મૂકો એમ વિચાર કર્યો. રાજ્ય લાભ શું નથી કરતું? જ્યાં પોતાના પતિને ખ્યાલ પણ નથી આવતું. મારે શી રીતે કરવું. રાણુને મહાત કરો જેટલે મુશ્કેલ નથી તેના કરતાં તે મંત્રી દયાળને મહાત કરે ઘણેજ કઠીણ છે.
બા, બહાર કે મહાત્મા આવ્યા છે. દાસીએ આવી રાણીને કહ્યું. આવવા દે. રાણીએ જવાબ આપે.
મહાત્મા આવ્યા. વંદન કરી બેઠા, અને પિતાના મનની હકીકત કપટબુદ્ધિથી કહેવા માંડી, કે રાણાને અને મંત્રી દયાળને કેઈ હિસાબે જડમૂળથી દૂર કરવા. રાણીને પોતાના વિશ્વાસમાં લઈ આ કામમાં પિતે બધી સહાયતા આપવા કબુલ થશે.
આ પ્રમાણે નક્કી કરી મહાત્મા ચાલ્યા જાય છે ત્યાં રસ્તામાં જ દયાળ મળે. તેથી દયાળ વિચારમાં પડયે કે “મહાત્મા અહીં કયાંથી ? ઠીક, મને તપાસ કરવા દે” એમ કહી તે રાણી પાસે ગયો.
કેમ કુશળ છે ને? દયાળે આવતાં જ મહારાણીને પૂછયું. હા, કેણુ મંત્રી દયાળદાસ. કેમ પધારવું થયું છે. રાણીશ્રીએ પૂછયું. મહાત્મા કેમ આવ્યા હતા અને કેવું છે? દયાળે પૂછયું.
મહાત્મા ઘણુ જ પવિત્ર અને અમીષ્ઠ છે તેથી મેં દર્શન માટે લાવ્યા હતા, મહારાણીએ જવાબ આપ્યો.
અહીંઆ કયાં ઉતર્યા છે? દયાળે પૂછયું.
આપણું ઉદયપુરમાં જ, ચગાનમાં જ, પિતાને મુકામ રાખ્યો છે. રાણીએ કહ્યું.
ઠીક, હવે હું જઈશ દયાળે રજા માગી. મહાત્મા ઘણા જ સજજન પુરૂષ છે. દયાળને જતાં જોઈ રાણીએ કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com