________________
૧૩૪
મેવાડના અણુમેાલ જવાહિર યાને આત્મલિદાન
જાય તે સારૂ ” રાજાજીના સ્વભાવ ગરમ હતા, તેઓ જે વાત કરતા તે વાતને પુરી કર્યા વગર કદી મૂકતા નહેાતા તેમજ તેમના સ્વભાવ હઠવાદી-જક્કી હતા.
,,
“ પિતાજી ! મારી વિચાર વ્હેપાર કરવાને નથી, મારે તા એક એવું કામ કરવું છે કે દુનિઆમાં જીવ્યાની કંઈક કિં મત થાય, યાળે ખુબ વિચાર કરી ચાકખા શબ્દોમાં જવાખ આપ્યા.
આ સાંભળી રાજાજી એકદમ ગરમ થઈ ગયા અને મેલ્યા કે તુ વહેપાર કરવા ના પાડે છે તેા શું તારે ભીખ માગવી છે ? તારી ઉંમર પુરા વીસ વરસની થઈ છતાં તને કાંઈ કરવું સુઝતું નથી તે! શું હજામત કરીશ ? જો તારે મારા કહ્યામાં રહેવું હાય તે હું કહું તેમ કરવું પડશે, નહીં તે તારી ધ્યાન પહોંચે તેમ કર, સમન્મ્યા ?
પિતાજી આપ નાહક ગુસ્સે થાવ છે!, એવું તા મે શું અઘટીત કા કર્યું છેકે આપ મારા ઉપર આટલા બધા ગુસ્સે થાય છે ? હું તે હજી પણ કહું છું કે મારાથી આ નિર્માલ્ય ધંધા નહીં બને, મારા કાડામાં તાકાત હશે તે હું ગમે ત્યાંથી મારૂ' ગુજરાન થાય તેટલું મેળવી લઈશ. માટે આપકોધ કરશે નહી યાળે નિડરતાથી પણ નમ્રપ. જવાખ આપ્યું.
શું તારે મારૂ કહ્યું જ માનવું નથી ? તે મારી આ છેલ્લા જવાબ સાંભળી લે, જો તારે વહેપારમાં ચિત લગાડવું હોય અને આ ઋધી નાગાઈ છેડી દેવી હાય તા ખુશીથી આ માલ મિલ્કત અને વૈભવ બધુય તારૂં જ છે, અને જો તારે તાશ મનસ્વીપણાથી જ ચાલવું હાય તે તું તારૂ મુઝતુ કરી લે અને મારૂં મકાન છેડી ચાલ્યે! જા. રાજાજી ગુસ્સામાં Àાલ્યા.
જેવી પિતાની આજ્ઞા. દયાળ પેાતાના માતા-પિતાને પગે લાગી-નમસ્કાર કરો પેાતાના ભાગ્ય ઉપર જીવવાના નિશ્ચયથો ઘર ત્યાગ કરી નીકળી ગયા. આ વખતે રયણુદેની આંખમાંથી અત્રધારા વહેવા લાગી, પશુ દયાળ એટલા બધા મક્કમ વિચારના હતા કે એક વખત આવ્યા પછી તેને પુરેપુરૂ ખજાવી લેવું અને જે ખેલવું તે બહુ વિચારીને ખેલવું, જેથી પેાતાના વિચાર આગળ દુનીઆના ઢવા આવે તે પશુ તે ફેરવવાને શક્તિમાન ન થાય, તેથીજ પાતે વિચાર કર્યાં કે પુર્ણા સાધવા માટે વ્હાલામાં વ્હાલો વસ્તુને ત્યાગ કર્યા સિવાય અનુભવ નહીં થાય માટે હવે તા એકજ વિચાર કે દેહું" યાતયામી ને કાર્ય સાધ્યામી’ એમ એલી માતા-પિતાને ફરી એક વાર નમન કરી ઉપર આભ અને નિચે ધરતી, કાંઇ પણ સાધન લીધા વિના પેાતાની માતૃભૂમિના ત્યાગ કરી ચાલી નીકળ્યે ધન્ય છે !તેની મક્રમતાને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com