________________
મહારાણા પ્રતાપને રાજ્યાભિષેક
બતાવી, ભોજન કરવા ન આવ્યા, ત્યારે માનસિંહે કહાવ્યું કે પેટની બિમારીની દવા સારામાં સારી છે. આપ આવે તે જલ્દી આરામ થશે આવે જવાબ માનસિંહે આપે. અને કહ્યું કે અત્યાર સુધી આપની ભલાઈ ચાહત હતો પણ હવે ચેતાવું છું. કે, આપ હોંશિયાર રહેજે. એનો જવાબ મહારાણાએ એવો જ આપે કે આપ આપની તાકાત સાથે જરૂર આવજે. અને તે વખતે આપ શ્રીનું સ્વાગત રાણજી પોતાની તાકાત વડે કરી બતાવશે. આ પ્રમાણે આપસ આપસમાં બોલાચાલી થઈ અને માનસિંહ ત્યાંથી પિતાનું સૈન્ય લઈ ચાલ્યા ગયે. એટલે તુરત જ માનસિંહ ઉપયોગ જેટલી ચીજો ખાવાની, અને ચાંદી સોનાનાં વાસણ, બેસવાની ચટાઈ વિગેરે તમામ સાધન પાણીમાં ઉકાવી દીધાં અને જ્યાં માનસિંહ બેઠો હતો તેટલી જમીન પણ છેદાવીગંગાજળ છંટાવી પવિત્ર કરાવી, જેટલા રાજપુતો હતા તે બધાને ફરીવાર નાન કરાવીને કપડાં બદલાવી નાંખ્યાં.
દેહરા રાના સે ભોજન સમય, ગહિમાન યહ બાન, હમ કર્યા વૈ આપ હૂ, રેવત હે કિન આન. ૫૯ કુંવર આપ આરોગીએ, રાણા ભાગે હેરી, મેહિ ગરાની સોક છું, અર્થ ઈ હું ફરી. ૨૦. કહિ ગરાની કી કુંવર, ભઈ ગરાના એહી, અટક નહીં કર દે હંગે, નૂરણ ચરણ તે હિ. ૬૧ દિયે કેલ કાસે કુંવર, ઉઠે સહીત નિજણાય, તે
ચૂર્વ આન લરિ હોં, કહ્યો પછ રૂમાલ ન હાથ, ૨ માનસિંહજી પિતાનું થએલું અપમાન સહન ન કરી શકવાથી સીધો અજમેર ચ થે ગયે બાદશાહ પણ ગુજરાતની આગળ આવી ચૂકયા હતા. માનસિંહે અકબરને ઉદયસાગર પર થએલી વાતચીત કહી સંભળાવી, તેથી અકબરે પાછો નિશ્ચય કર્યો કે, મેવાડના રાણાને તાબે કર ” જેથી બદસાડ વિક્રમ સંવત ૧૬૩ર માં અજમેર આવ્યો. અને મેવાડ પર ચઢાઈ કરવાનો નિશ્ચય કરા બ દશાહે કુંવર માનસિંહને મોકલ્યા. અને તેની સાથે બીજા કેટલાક હિન્દુ રાજઓ અન સામંતેને મેકલ્યા. પાઠકગણ! હવે લડાઈમાં શું થાય છે. તે આગળ જા શકશે? ગભરાવાની કોઈ જ જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com