________________
મહારાણા પ્રતાપની પાછળ માસિહ
થ
શાહ અકબરે પણુ કાઇ પશુ સંચાગથી દાણા પ્રતાપને નમાવવે અને પેાતાના તાખાના રાજા કરવા એવા દૃઢ નિશ્ચય કર્યા હતા.
મા તરફ મહારાણુા પ્રતાપે પણ હતભાગી મેવાડના ઉદ્ધાર કરવા સારૂં કોઈપણુ રાજપુતની સહાયતા વગર પોતે થાહ મકરની સામે લડવાના નિશ્ચય કર્યો. ધન્ય છે એ મહારાણા મતાપને ! શા પ્રતાપનું સૈન્ય અક્રુખરના સૈન્યના મુકાબલા આગળ કાંઇ પણ વિસામાં ન ગણુાય કયાં સમુદ્ર અને કર્યાં ખાખેચીયું આટલા બધા તફાવત સૈન્યમાં હતા પણ જેનું આત્મબળ મજબુત તેનું સૈન્ય પણ મજબુત ” તેને સૈન્યની જરૂર હૈાતી નથી ફ્ક્ત આત્માની નિશ્ચળતા અને નીખાલસતાની જરૂર છે.
6
.
આ વખતે દરેક રજપુતેા પેાતાની વ્હાલી માતૃભૂમી મેવાડના માટે પેાતાના પ્રાણુની આહુતી આપવા તૈયાર થયા હતા. રાજપુતાનું સૈન્ય પશુ હજારાની સ ંખ્યામાં તૈયાર થયું ત્યાં અકમરે પોતાનું મુખ્ય સૈન્ય અજમેરમાં મુકી પ્રતાપત્ની સાથે યુદ્ધ કરવા આવ્યા અકમરે યુદ્ધની એટલી પ્રચંડ તૈયારી કરી હતી કે મેવાડના રાજા માલદેવ પણ રાજા ભગવાનદાસની પેઠે શરણે થયા. જેને પૂર્વ શેરશાહના પ્રચંડ સૈન્યને વ્ય કર્યું હતુ. તેને મેડતા અને જોધપુર ઉપર અકબર શાહે કરેલા માક્રમણૈાને નિષ્ફળ કરવાની ચેષ્ટા કરી હતી તેને અત્યાર પન્ત ખરા રાજપુતે બચ્ચા માનવામાં આવતા હતા તેનું સમસ્ત સાહસ અને તેજ દુર્ભાગ્યવસાત્ કાણુ જાણે કયાં ચાલ્યું ગયું. એટલું જ નહીં પણ પાતે પેાતાના પુત્ર ઉદયસિંહને વિવિધ પ્રકારની ભેટ આપીને બાદશાહ પાસે માલ્યે.
આ વખતે અમર અજમેર જતા હતા અને ઉદયસિદ્ધના મેળાપ નાગાર નામના નગરની સ્થળે થયા. ખાચાહે તેને આદર સહિત ભેટના સ્વીકાર કર્યા અને રાજકુમાર ઉદસિંહને શબ્દની પત્રી આપી મા સમયથી મારવાડના રાવે રાજા કહેવાયા. ઉદયસિંહનું શરીર ઘણુ સ્થુલ તુ અંતરે જાવવું ઉચિત્ત છે કે રાઠોડની રાજદ્વારી, નિતના પાય. આ સમયથી નખાયા. આ વખતથી તેઓ ખાદશાહના જમણા હાથ તરફનુ આશ્વન પ્રાપ્ત કરવા લાગ્યા. પરંતુ ત્રિચિત્ર, કુળ-મર્યાદા ઉપર પાણી ફેરવીને મારવાડના રાજાએ જે સન્માન વેચાતું લીધું હતુ. તે શું મરાખર હતુ. ? નહી જ. સૂર્યવંશીની ખરાખરી તે કાઈ રાજપુત કરી શકશે નહીં ચાહે તેટલે! વૈભવશાળી રાજવી ડાય પણ જ્યાં ગુલામી ખત પર સહી કરનારની કિંમત આખરે સહી કરનારા સમજી લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com