________________
જૈનાના શિરામાંણ વીર ભામાશાહુ
૧
આ પ્રમાણે લાખાની સંખ્યામાં લશ્કર, હાથી, ઘેાડા, તાપા વિગેરે મેવાડ પર આક્રમણ કરવા કૂચ કરતું આગળ ધપે આવ્યુ, તે વખતે ભામાશાહને ખબર પડી કે શત્રુનું લશ્કર આવ્યું આ વખતે જૈન ભામાશાડુ વિચારશીલ થયા. ઘેાડા ઉપર સ્વાર થઈ ને રાણાજી પાસે આવી વિનયપૂર્વક નમન કરીને કહેવા લાગ્યા કે સ્વામી, ઉઠે ? ઉઠે ? તૈયાર થાએ, મેવાડને સ્વતંત્ર કરવાના વખત આવી પહેાંચ્યા છે. માટે હાથમાં યા હથીઆર અને કરા શત્રુ સંહાર.
પ્રતાપ પણ પેાતાની માતૃભૂમિ તથા ભામાશાહની દેશદાઝ પ્રત્યે અચળ વફાદારીથી તેના આત્માને અમા જોશ આવ્યા, અને પ્રતાપે પણ ભામાશાહને હુકમ આપ્યું કે:-ભામશાહ, આપ ૫ધ રે, અને લશ્કરને તૈયાર થવા હુકમ આપે. અને ગામમાં દાંડી પીટાવા, અને મધા રાજમહેલના ચાગાનમાં ભેગા થાઓ.
દેહરા
અશ્વ પર સ્વાર થઈ, ભામાશાહ તા નિકળે, મેડા એ મહારથ, મસ્તાન થઈને સચરે, દાંડી પીટાવી જોસમાં, લશ્કર મધુ ભેગું કરે, આવે પ્રતાપ ચેાગાનમાં, સૌ પ્રેમથી વંદન કરે, ખાવીસ હજાર લશ્કર તણી, સખ્યા બધી ભેગી થતી, મેવાડના ઉદ્ધાર માટે, ઉમી હૃદયની છલકતી, ૧૩૨ ભામાશ!હું બધાને સમાચાર આપી પોતે વૃદ્ધ છતાં ભલભલા યુવાનને પણ શરમાવે તેવી રીતે યુદ્ધમાંઆગેવાની મર્યું કામ કરવા લાગ્યા, લશ્કરને ક્રમ ગોઠવવું, દુશ્મનને કેમ હાવવા, વિગેરે તમામ કુનેહ બાજીમાં ભામાશાહ ના અગ્રપણે ભાગ હતા પ્રતાપ શૅઇને પણ અજન્મ થયા. અને મનમાં કહેવા લાગ્યા કે શુ વાણીઆનો જાદુઈ શક્તિ ? શું તેના પ્રભાવ ? અને શું તેની માતૃભૂમિ પ્રત્યે ધગશ ૐ ધન્ય છે ? ભામાશાહ તારી જનેતાને !
૧૩૦
૧૩૧
જ્યારે શાખાશાહ આવ્યા, અને બધાએ વીરને છાજે એવું ભામાશાહને માન આપ્યું ત્યારે રાણા પ્રતાપે પેાતાના શૂરવીર સૈનીકાને એ શબ્દો ટુકમાં જ્ર કીધાં કે: આપણે નથી લેવું રાજપાટ, નથી કરવા કોઇને ગુલામ, હંમેશના માટે મેવાડ સ્વતંત્ર રહે તેનાજ માટે લડી લેવાનું છે, માટે મને પણ માતૃભૂમિને બેવફા ના થશેા. જીવા તે પણ માતૃભૂમિ ને માટે સાચા શૂરવીર્ માતથી મંદ ડરતા જનથી. *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રાણા તાપનાં શબ્દે શબ્દ દરેક મેવાડી માએ, પેાતાને શિશમાન્ય ગણ્યા. અને મરતાં સુધી પણ મેવાડને પરાધિનતાની એડીમાં જકડવા નહી દઈ એ
www.umaragyanbhandar.com