________________
૧૪
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
२०८
શું રાજહંસણી બગલા કેરી, સહચારી થઈને રહેશે? શૂરવીર રાણ મેવાડ કેરા, શું અત્યાચાર જોઈ લેશે? ૨૦૫ મેં તો સર્વસ્વ મારૂં, આપ ચોંમાં સેપ્યું છે, રક્ષણ કરજો આ દાસીનું, દીલ મારૂ સમપ્યું છે. ૨૦ ઔરંગઝેબને જુલ્મ રાણા, કયાં સુધી જોયા કરશો, સૂર્યવંશીનું સૂર્ય સમ તેજ, શાહને કયારે બતલાવશે. ૨૦૭ નહિ આવે તો કહું છું રાણા, પ્રાણ ત્યાગ પ્રભા કરશે, સ્ત્રી હત્યાનું પાપ રાણાજી, આપના શીરે મૂકાશે. મેં તે ધાર્યા સ્વામી તમને, મનથકી વરી ચૂકી છું હું, પ્રાણપતિ છો મારા રાણા, આથી વધારે લખું જ શું. સ્ત્રીઓ કેરી રક્ષા માટે, આજ કેઈ શૂરવીર નથી,
જ્યાં જોઉં ત્યાં છે ગુલામ, શૂરવીરતા જોતી જ નથી. ૨૧૦ શું પવિત્ર રાજપુત કન્યા આજે, મ્લેચ્છ તાણ દાસી બનશે, તેથી શું ક્ષત્રિય કેરી, રાણાશ્રી શેભા વધશે? ૨૧૧ બાપા રાવલની કીર્તિ ઉલ, કરવા રક્ષા કરશે સહી, આપ ચણેમાં સર્વસ્વ સેપ્યું, દેવ તણી સાક્ષીએ રહી. ૨૧૨ કહે ભેગીલાલ રાણાશ્રીને, સતી તણું રક્ષણ કરજો,
પાપી સ્વેચ્છને શિક્ષા આપી, હિંન્દુઓનાં દુખ હરજે. ૨૧૩ ઉપર મુજબ પત્ર લખી પૂહિત સાથે મોકલે, જ્યારે મહારાણાશ્રી દરબાર ભરી બેઠા હતા તે વખતે પૂરોહિત તે પત્ર લઈ રાજદરબારમાં દાખલ થાય છે. અને રાણાને પત્ર આપે છે. રાણાએ તે પત્ર દરબારમાં વાંચી સંભળાવ્યો પણુ વાંચતાં વાંચતાં શૂરવીર રાજસિંહ સિંહાસન પરથી ઉભા થઈ ગયા. અને ત્રાડ પાડી બોલ્યા કે હવે ઔરંગઝેબને જુલમ સહન થઈ શકતો નથી. માટે આપણે તેને યોગ્ય શિક્ષા કરવી જ જોઈએ. મહારાણા પણ લડાઈ કરવા માટે બહાનું શેષતા હતા. તે તે લડાઈનું બહાનું તેમને આપોઆપ મળી આવ્યું. જેથી નિશ્ચય કર્યો કે પ્રભાવતીને પ્રાણના ક્ષેત્રે પણ બચાવવી, અને પછી સર્વે સરદારોને પૂછ્યું ત્યારે સર્વે સરદારોએ એકી અવાજે બોલ્યા કે આપ નામદારે જે કહ્યું તે સત્ય છે. માટે આપણે લડાઈ કરવી જોઈએ. તેથી જરા પણ વિલંબ કર્યા વગર મેગલ વિરૂદ્ધ ખડગ ધારણ કર્યું.
જે કલંક મેવાડ ઉપર યવનના જુલમથી પિતાના પૂર્વજોને લાગ્યું હતું, તે કલંકને આજે જડમૂળથી ઘેઈ નાખવા મહારાણા રાજસિંહ રણગર્જના કરી તૈયાર થયા. અને બાપા રાવલની વિજય પતાકા શોભાવવા રણુયુદ્ધમાં જવા ને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat