________________
જેને શિરોમણી વીર ભામાશાહ
નવયુવાનને શોભે તેવાં કાર્યકુશળ હતા. જેની બુદ્ધિની પ્રસંશા દિલ્હી અકબર ના દરબારમાં થતી હતી. જેની શક્તિથી શાહ અકબર હતાશ થઈ ગયો હતો. આવા અનેક ગુણેથી સુશોભીત એવા મહાપરાક્રમી મહારાણા પ્રતાપના વિશ્વાસુ યહામંત્રી વીર ભામાશાહ જ હતા.
રાજ્યમાં પણ શી વાત ! ન્યાય લેવો હોય તે પણ ભામાશાહ. પંચાત કરવી હોય ત્યાં પણ ભામાશાહ. આખી મેવાડને વીર ભામાશાહ માટે સંપૂર્ણ માન હતું. તેમના હુકમનું કોઈ પણ અનાદર કરી શકતું ન હતું. અરે ! કોઈ કરતું જ ન હતું.
મહારાણા પ્રતાપ પણ ભામાશાહને પૂછીને તેની સલાહ સિવાય એક પણ પગલું આગળ ભરતા નહીં. જ્યકાજમાં અથવા ઘરકાજ કે ગમે તેવી મુત્સદ્દીપણાની વાતમાં ભામાશાહ અગ્રસ્થાન ભેગવતા હતા. ભામાશાહ રાણા પ્રતાપને તે જમણે હાથ હતા, મેવાડને સાચે કેહિનૂર એ જૈન હતે.
એક વખત મેવાડમાં ચિત્તોડ કિ અણમોલ હતું. જેની વિશ્વમાં જેઠી મળે નહીં, તે કિલે રાણા પ્રતાપસિંહના પિતા પાસેથી અકબર શાહે છતી લીધો હતો. અને તે પાછો મેળવવાની ચિન્તામાં તેમને રાત દિવસ ચેન પડતું ન હતું. છેવટે ઘણું જ વિચાર કર્યા બાદ પોતે પોતાના આખરી વિચારના પગલે ચાલવાનું નક્કિ કર્યું અને તેણે તેજ વખતે બહુજ સખત અને કડક પ્રતિજ્ઞા લીધી કે, તેમાં તેમની પ્રથમ પ્રતિજ્ઞા એ હતી કે – જ્યાં લગી ચિત્તોડનો કિલે પાછો ન મળે ત્યાં લગી બ્રહ્મચર્ય પાળવું. બીજી. ઘાસની પથારીમાં સુવું ત્રીજી મૂછ તથા દાઢી બડાવવી નહિ. અને છેલ્લી પ્રતિજ્ઞા એ હતી કે, કોઈ પણ જાતના ધાતુના વાસણમાં ભેજન લેવું નહિ. આવી ઘણી જ વિટ પ્રતિજ્ઞા મહારાણા પ્રતાપે ચિત્તોડ માટે લીધી હતી તે વખતે મહામંત્રી વીર ભામાશાહને મનમાં ઘણું જ દુ:ખ થયું અને દરેક સામંતો આગળ પિતે પિતાની દુખી વાણીથી વિનંતી કરી કે --આપણું અન્નદાતા જ્યારે આવો સખત પ્રતિજ્ઞા લે, દુનિયાના સર્વ ભવ વિલાસને ત્યાગ કરે ત્યારે આપણુથી ભવ વિલાસ, માજસેખ કેવી રીતે ભોગવી શકાય. માટે આપણે બધા સામંતે પણ તેવી પ્રવિજ્ઞા લે, કે જ્યાં લગી મહારાણા પ્રતાપ પિતાની પ્રતિજ્ઞા પાળશે ત્યાં લગી અમે પણ મહારાણુએ લીધેલી પ્રતિજ્ઞા પાળીશું. અને તે જ વખતે દરેકે સામંતોએ એ જિનવીર ભામાશાહના કહેણ ઉપર પ્રતિજ્ઞા લીધી. અહાહા કેવી મહારાણ તથા મેવાડ પ્રત્યે વફાદારી !
જ્યારે આ પ્રમાણે દરેક મેવાડી સરદાર, શૂરવીરે, અને માતૃભૂમિ પર પ્રેમ ધરાવનારાઓએ પ્રતિજ્ઞા લીધી ત્યારે જ ભામાશાહના હૃદયને શાંતિ થઈ
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com