________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
ભામાશાહની અજોડ સ્વામિભકિત પર કવિરાજ શ્રીમાન્ કેશરીસિંહ પણ સુગ્ધ થઇ તેમને કાવ્યા લખી ભામાશાહ પ્રત્યે પ્રેમભાવ મતાન્યેા છે.
આ પ્રમાણે ભામાશાહ વિનયપૂર્વક એક જૈનને શાલે તેવીરીતે મહારાણા પ્રતાપને કહે કે ‘ મારૂં ધન તે આપનું જ છે, આપશ્રીના પૂર્વજોની સેવા મારા વડીલેાએ કરી ને ધન મેળવ્યું છે, તે ધન જ્યારે મારી માતૃભૂમિના કામ માટે ન આવે તે મારે તે ધનની શી કિ ંમત છે ? માટે કૃપાળુ ! આપ મારી અરજ સ્વીકારી ને મેવાડના ઉદ્ધાર કરવા કમર કસા ? ૮ મહારાજ !મારા દેશની ખાતર હું મરવાતૈયાર છું તેા પછી ધનની શી વિસાત છે? હું મારૂં ધન આપશ્રીને આપતા નથી પણ મારી માતૃભૂમિની સેવા અથૅ આપી મારી ફરજ બજાવું છું.
૯૮
મહારાણા પ્રતાપ માલ્યા ધન્ય છે ! ભામાશાહ, તમે દેશભકિત સ્વામિભકિત એવી પુરવાર કરી આપી છે કે પ્રભુ મહાવીરનું નામ, તથા સાચા જૈન તરીકેનું નામ તમે ઉજ્જવલ કર્યું છે. અને જગતમાં દરેક મનુષ્યા માટે એક એવા દાખલા એસાડયા છે કે દેશના માટે પ્રેમ કેવા રાખવા ભામાશાહ ! મેવાડની સ્વતંત્ર તાના યશ તમનેજ મળશે. આજથી તેમજ સેનાપતિ, ચાલા લડાઈની તૈયારી કરી. દોહરા
ઉદારતા ભામાની ભલી, જેને કીધું ઉજ્જવલ નામ; કાર્ય એ શુરવીર છું, કાયરનું નહિ કામ. ૧૭૯ માહ ઉતારી લક્ષ્મીતા, સૌ. મેવાડને ચણે ધર્યું
ધન્ય ! ધન્ય! ભામાશાહ તુજને, નામ અમર પ્રેમે કર્યું. ૧૮૦ ભામાશાહ રાખી સંપત્તિ, વસ્તુ કૃત જ ત્રણ કીર્તિ ઈકલાની ધાતી, લાટા પીવા જળ, ૧૮૧ ખાકી થયું દેશને, ધરી હૃદયમાં દાઝ, કહે ભાગી ધન્ય ? ભામાને, રાખી મેવાડની લાજ. ૧૮૨ લડાઈની તૈયારીઓ ધમધેાકાર ચાલવા માંડી. ગામે-ગામથી, દેશેશ-દેશથી સનીકા આવવા લાગ્યા, વૃદ્ધ-જુવાન આવ્યા, કેાઈ તલવાર, તીરઢમાજ તા કેઈ કુસ્તીબાજ તે કાઈ બાણાવળી વિગેરે વિગેરે યુદ્ધમાં નીપુણ ચેાદ્ધાઓની ભરતી થઇ તેમાં તીરદાજો; ઘેાડેસ્વારી. અને પાયદળના પાર જ ન હતા.
ભામાશાહે કમર કસી, વૃદ્ધ છતાં ખમણા જોરે કામ લેવા માંડયું. યુવાન કરતાં પણ સહસ્ર ગણેા જોશ લાવી કામ કરવા લાગ્યા, લે કે ના ઉત્સાહ વધા અને તેમની લાગણીથી બધાની લાગણી પુર જોશમાં જાગી અને દરેકને પેાતાની માતૃભૂમિની કુરજની ગમ પડી, ધીમે ધીમે એક પછી એક કિલ્લા સર કરવા માંડયા પહેલું શેરપુર ખીજું દેલવાડા સર કર્યું, દેલવાડા વખતે તે ભારે યુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com