________________
૧૪
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિયન
તે વખતે અમ' શાજાદાની ઉંમર ૨૧) એકવીશ વર્ષ ૧૧) અગીઆર મહિના અને ૧૧) અગીઆર દિવસની હતી. ખા વખતે શાહજાહા ખુબ થાણા મેટા સરદાર, જાગીરદારે, રાજાઓને પણ સાથે લાવ્યું હતું. અને જહાંગીરે દરેક જીલ્લાના લકરાને બોલાવી તેની સાથે મોકલ્યું હતું. આ વખતે શાહજાદાનું લકર માંડવ જે ઉદેપુરથી ઈશાન ખુણામાં ચાલીસ કોષ પર આવેલું છે, ત્યાં સુધી પહોંચ્યું હતું.
આ તરફ રાણા અમરસિંહે પણ પોતાના બહાદુર સરદાર, પટાવત, ચુનંદા લડવૈયાએ તે સિવાય રાજપૂત, ચૌહાણ, રાવ કછવાહા, ચૌહાણ રાવત પૃથ્વીરાજ, રાઠોડ સામળદાસ, ષલાહરદાસ, પંવાર શુભકરણ ચડાવત્ રાવત મેવસિંહ, ચુડાવત રાવત માનસિંહ ઝાલા કલ્યાણ, સોલંકી વિરમદેવ, વિગેરે ઘણા બહાદુરને સાથે લઈને શાહી ફરજ પર હુમલો કરવા સારૂં નક્કી કરીને જ આવ્યો હતો.
જ્યાં આખા હિન્દુસ્તાનના રાજાઓ તથા તમામ જે મેવાડ ઉપર આકમણુ કરવા નક્કી કર્યું ત્યાં એકલું મેવાડ કેવી રીતે ટકી શકે ? અને કેવી રીતે એકલા મહારાણા અમરસિંહ લડી શકે ? શુ વિધિની કૃતજ્ઞતા જ્યારે શાહીફેજનો માટે વિસ્તાર જે ત્યારે રાણા અમરસિંહ લાચાર બની ઈડરના પહાડામાં ચાલ્યા ગયા. પણ તેઓના હાથી પાછળ રહી ગયા હતા, તેથી અબદુલખાંનાં માણસોએ તેમને પકડી શાહજાદા પાસે મોકલ્યા. તેથી શાહજાદાએ આલમગુમાન-હાથી સમેત-સત્તર હાથી બાદશાહ જહાંગીરની પાસે પોતાના દિવાન જદુરાયની સાથે અજમેર મોકલી આગ્યા. બાદશાહ હાથી દેખી પોતાની ફતેહના ખુશ ખબર જાણી (પિતાની ધારણું પાર પાડેલી જોઈ) પોતાને હાથે પત્ર લખીને પિતાના શાહજાદા “ખમ” ને ઘણી જ શાબાશી આપતાં બાદશાહે અનહદ પ્રેમ બતાવ્યો.
આ પ્રમાણે શાહજાદા ખુહંમની જીત થઈ જેથી મેવાડની પરિસ્થિતિ દિનપ્રતિદીન બગડતી ગઈ, તેમ મેવાડના ડાદા સરદારોએ વિચાર કર્યો કે હવે સુલેહ સિવાય મેવાડની રક્ષા કઠિણ છે. છેવટે મહારાણા ખુબ કંટાળ્યા એટલે એક દુહા લખી તેમના ઈમાનદાર મિત્ર ખાનખાનાન અબદુલ રહીમની ઉપર મોકલાવ્યું. આ વખતે તેમને મિત્ર દક્ષિણ તરફ રહેતો હતો, તે દુહો નીચે મુજબ છે
દેહરે ગોડ કછવાહ રાઠવડ, ગોખાં જેખ કરંત, કહેજે . ખનાંખાનને, બનચર હુવા ફિરંત. ૧૮૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com