________________
જેના શિરોમણિ વીર ભામાશાહ
રાણે કહે ભામાશાહ મારી બુદ્ધિ હવે કામ કરતો નથી, મારી શાન આજે એવાઈ ગઈ છે, તમને ઠીક લાગે તેમ કરે, તમે કહે ત્યાં જઈ એ. રાણે રાણી, બાળકે અને થોડા સરદારો ને લઈ વૃદ્ધ ભામાશાહ ચાલે, જાણે રામ-લક્ષમણ ચાલ્યા વનવાસે, આ ગમગીન દેખાવ ભલભલાના આત્માને કંપાવે શું વિધિ ? ત્યાંથી ચાલતા ચાલતાં આવ્યા ચપ્પન દેશમાં. ચમ્મન દેશની શું શોભા ? આજુબાજુ અરવલ્લી પહાડની શોભા, મોટા મોટા વૃક્ષો અને લીછમ પ્રદેશ જોઈ પ્રતાપને સાધારણ શાન્તિ થઈ.
શત્રુઓ પાછળ પડ્યા, અને કોઈને હાથ ભાગ્યે, કેઈને પગ ભાગે, કેટલાક ધડ માથા વગરના થયાં, એ કારમી ચીસે સાંભળી દયા આવે.
ભામાશાહ અને પ્રતાપ મરણને લાય મૂકી શત્રુઓની સામે લડવા લાગ્યા. બંને હાથમાં બે ધારી તલવારે, પંઝામાં આવ્યો તેના સેએ વર્ષ પુરા. એટલામાં આવ્યા શત્રુ સરદાર પક્ષને સરદાર ને પ્રતાપ પર પાછળથી ઘા કરવા જાય છે. કે તુરતજ ભામાશાહ દોડયા, અને શત્રુને ઘા પોતાની તલવારથી ઝીલ્યો જેથી પ્રતાપ બચી ગયા. શત્રુએ તુરત નાશી ગયા, ધન્ય છે? સહાસીક જેન ભામાશાહ ને ?
પ્રતાપ કહે ધન્ય છે ! ભામાશાહ આજે તમે જ મારે જીવ બચાવ્ય છે. અને તમે જ મને જીવતદાન આપ્યું છે. આજનો સુયશ બધે તમને જ છે. સાચા જેન તરીકેનું આજે તમે તમારું નામ અમર કર્યું છે. ભામાશાહ કહે અન્નદાતા, મેં તે મારી ફરજ બજાવી છે તેથી વિશેષ કાંઈ જ કર્યું નથી. શું ભામાશાહની નિરાભિમાનીતા.
પ્રતાપ જીત્યા પણ પાસે ફૂટી બદામ ન રહી. એકે સિનીક ન રહો, બધાય જંગલમાં ગયા, ન મળે અનાજ કે રાંધેલા ભેજન, જંગલના ફળફૂલ ખાઈ મીઠાં ઝરણું ના પાણી પી દિવસો વ્યતિત કરવા લાગ્યાં. ઉપર આકાશ ને નિચે ધરતી ત્યાં બધા આરામ કરે એક વખત મહિપતિ તે આજે રસ્તાને રંક-ભીખારી, એક વખત મહામંત્રી તેને પણ ન મળે ખાવા કે ન મળે પીવા. આનું જ નામ કમેટી અને જીવનની કિમત.
ઘણી વખતે જમવા બેસે કે શત્રુઓ આવ્યાનું સાંભળી અડધુ ખાધું ન ખાધું કરી નાસે, વૃદ્ધ ભામાશાહ દિલાસે આપે કે ધીરજ ધરે, સૌ સારાં વાના થશે. જ્યાં જ્યાં પ્રતાપ જાય ત્યાં ત્યાં ભામાશાહ જાય ભામાશાહનો નિશ્ચય એજ કે “ જ્યાં મારે રાજા ત્યાંજ હું, જેવી દશા મારા અન્નદાતાની તેવી જ દશા મારી " ધન્ય છે ! સાચા જેન ભામાશાહ તારી સ્વામિ ભકિતને ?
અઘાર જંગલ પ્રચંડ ડુંગરા જાણે મેઘરાજના વાદળાની સાથે વાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com