________________
મહારાણા પ્રતાપની પાછળ માનસિંહું
ચિત્તોડ માટે અપાયેલા આત્મ લિદાના ” આપ્પા રાવલે મોર વંશના, માન રાજના મુગટ લહી, નિજ શિર પર ધારણ કરતા, સૂર્યવંશીની શાભા મહી, વીર સમરસિંહ યવન હાથથી, ભારતનેા ઉદ્ધાર કરવા, નિજ પ્રાણનું આપી મલિદાન, ગયા શિવ સુંદરી વરવા. ૧૧૧
વીર પૃથુએ દીધી અવધી, જેની વીરતાનેા પાર નહી, ચિત્તોડ આટે આપી બલિદાન, યશ કીર્તિ જેની જામીરહી, દ્વાદશ પુત્ર રાણા લક્ષ્મણુના, ચિત્તોડ માટે પ્રાણુ ધર્યો, દેવી ચામુડાના ખપ્પરે, રૂધીરથી એવી રીતે ભર્યો. ૧૧૨ વળી દેવલપતિ વાઘજી જયમલ, પત્તે પત્તેની માતા ખરી, તેઓશ્રીની વીર વધૂએ, ચિત્તોડ માટે મુખ કરી, આ મેઘ માલાને લક્ષાવીધી, વીધૂત કારણે છીન્નભીન્ન થાય, ચિત્તોડની અધિષ્ઠાયી દેવી, આજ ખરેખર બદલાઈ જાય. ૧૧૩ દુશ્મન ખીકે નિ`ળ ઉદયસિંહ, ચિત્તોડ ત્યાગી નાસી જાય, હાહાકાર ત્યાં તા વરતાયા, ચિત્તોડ આફતથી ધેરાય, અનેક અણુમેલ ચેાદ્ધાએ એ, ચિત્તોડ માટે પ્રાણુ ધર્યો, કહે ભાગીલાલ ભાગ્યના પાસા, જુઓ કેવા અવળાજ પયા. ૧૧૪
આવા આવા વિચારા રાણા પ્રતાપને ચિત્તોડ માટે અપાયેલા ભૂતકાળના આત્મ અલિકાના ચાદ આવવા લાગ્યાં, તેમ તેમ તેની તખિયત ઉપર ઘણીજ માઠી અસર થવા લાગી, પ્રતાપરાણાની તબીયત તાન હતાશ અને ઘી જ અશક્ત થઈ ગઈ. છતાં તેમનાં નેત્રા, તેમનું હૃદય અને માતૃપ્રેમ તેા તેમની અંતીમ ઘડી સુધી એવાને એવા અણુનમ જ રહ્યો હતા.
મહારાણા એક સાધારણ૪॰ પણ કુટીમાં સુતા હતા. આગળ પાછળ બધા રાજ્યના સ્તંભ ગણ્ણાતા સરદ્વારા ઊભા હતા. જ્યારે પ્રતાપના હૃદયમાંછી નિશ્વાસ નીકળ્યા ત્યારે દરેક સરદારોનાં મન દુ:ખીત થયાં. અને દરેકની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડી. થાડી વાર પછી સલુમ્બ્રાપતિએ પૂછયું કે મહારાણાશ્રી, આપ કયા દારૂણ દુ:ખથી પીડીત છે ? અને આપની
'
૪૦. મહારાણા પ્રતાપની પણું ફૂટીની જગ્યા પર હાલમાં સરેશવર તટપર સંગેમરમરના મહાયાત શૈાભી રહ્યા છે. આ મહાલયે। મેવાડની અપેાગતિમાં બાંધવામાં આવ્યા હતા, આવા સમયમાં પણ આવા મહાલયે બધાર્ક શકયા તે ઉપરથી વિદિત્ યાય છે કે મેવાડની સપત્તિ અગાધ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com