________________
૧૧૯
પ્રકરણ ૯ મું જેનેને શિમણું વીર ભામાશાહ
દેહરા ભામાશાહ ભડવીર, સાચે સેવક મેવાડને, ભાગ્ય વિધાયક તું, ધન્ય! ધન્ય! ભામાશા, વૃદ્ધ છતાં સુવાન સમ, દે તે પડકાર, દુશમનને હંફાવત, ધન્ય! ધન્ય ! ભામાશાહ, ૧૨૦ જેના કામમાં જન્મી, કીધું અમર નામ, કુખ દીપાવી જાનુંની તણી, ધન્ય ! ધન્ય ! ભામાશાહ, ૧૨૧
“વીર ભામાશાહની માતૃભકિત” જગતમાં ઘથા મનુષ્યો જન્મે છે અને મારે છે. પણ કેટલાકના જીવન એવા હોય છે કે, તેઓને જગતમાં કોઈ જાણી શકતું નથી. તેમજ ઓળખી શકતું નથી એવા મનુષ્ય માટે કાંઈ લખવાનું હતું જ નથી પણ જ્યારે શુરવીર મનુષ્યના જીવનની કિંમત થાય છે. અને તે કિંમત આજે જગતના ઈતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાયેલી છે. અને તે વીર ભામાશાહની, અને તે પણ એક રેનની.
મેવાડ જેવા રળીઆમણા દેશમાં જ્યાં રાણા પ્રતાપ જેવો વીર રાણો રાજ્ય કરતો હય, જ્યાં વાઘ, બકરી એક આરે પાણી પીતા હાય, જેને એક સરખો ન્યાય, પિતાની માતૃભૂમિ માટે જેની જબર ટેક, પ્રેમ અને ભાવના વળી પુરી પુરા રાંત, ચારિત્રવાન, વૈભવમાં સાદાઈ, શૂરવીરતામાં સીંહ સમાન દુઃખીઆને સેવક, જાણે ધર્મરાજને અવતાર તેવા મહા પુરૂષ મહારાણા પ્રતાપના મહામંત્રી હતા. તેઓનું નામ ભામાશાહ. જ્ઞાતે જેન હતા, ધર્મ અને કર્તવ્ય પરાયણ હતા. શ્રી જીનેશ્વર ભગવાન પર જેની સંપૂર્ણ શ્રદ્ધા હતી, જેના રગેરગમાં ગુરૂભક્તિ વ્યાપી રહી હતી, વળી નિમકહલાલ હતા, નિતિ, સંયમ, અને ચારિત્રમાં સાચા સંતને શરમાવે તેવા હતા, શૂરવીરતામાં જાણે ભલભલા ક્ષત્રિયોને મુકાબલો કરે તેવા હતા, પિતે વૃદ્ધ અને પાકટ ઉંમરના હતા. જેની મૂછ ચાંદીના પતરા જેવી સફેદ શમી રહી હતી. જેના મહેને ચહેરે સિંહ જે ભાસતે હતા. જેના નેત્રે ચમકતા રેણુકદાર હતા, છતાં પણ પોતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com