________________
મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન
એવી કવિતા પૃથજ કેરી, પ્રતાપને પણ શૂર ચડે, એ રણવીર એ રણો , વેર લેવાને નિશ્ચય કરે. ૯૧ કવિ કલમની એ ચતુરાઈ, જેને ચહાતું વિશ્વ અરે, કહે “લોગી” એ ધન્ય કવિઓને, મૃતજીવન સજીવન કર. ૯૨
આ તરફ પ્રતાપની નબળાઈને લાભ લઈ મુસલમાન બધા આનંદીત થઈમેજ કરવા લાગ્યા. આ વખતનો લાભ લઈ પ્રતાપે મુસલમાને ઉપર આક્રમણ શરૂ કરી અનેક મુસલમાનેને ભોય ભેગા કર્યા. તેથી રાણાને કંઈ લાલ થયો નહીં. અને મુસલમાન સેના મરી ગઈ તેના કરતાં ત્રણ ઘણી સેના પાછી આવી ગઈ થવાની સંજયા દીનપ્રતિદિન વધતી ગઈ. પ્રતાપનું ફરીવાર આક્રમણ થતાં. યવનેએ પ્રતાપને પકડવા પુંઠ પકડી. અને નદી, જંગલ, પહાડોમાં ગોઠવાઈ ગયા. આટલી બધી યવન સેના છતાં, પ્રતાપને વાંકો વાઈન કરી શક્યા નહિ. અને જ્યારે લાગ મળતાં પ્રતાપે યવને પર છાપે મારી ઘણા યુવાનને યમદ્વાર પહોંચાડી દીધા. આખરે સાધન વગર પ્રતાપ હતાશ થવા લાગ્યા અને પિતાની ધીરજ ખુટવા લાગી. ખાવા પીવાના પણ સાંસાં પડવા લાગ્યાં
છપા
શું વિધિના ખેલ સમાજ નહિ તેની પડતી, પ્રતાપને કંઇ દશાઓ આવી નડતી, શરવીરતાની છાપ જરી નહિ તે ભુંસાતી, અનેક ભગવે કષ્ટ છતાં ન છાતી ગભરાતી, દુઃખ સુખમાં પ્રતાપ તો પાછા જરી પડતો નથી, કહે લોગી રણવીર નમતું જરી દેતો નથી. હ૩
છો
ધન્ય વીર પ્રતાપ ખરેખર ટેક જ રાખો, શાહ અગાડી ભલભલા પણ ગયા જ થાક, નહિ સાધન વૈભવ નહિ ખાવા પીવા, તજ્યાં રાજ્ય ને પાટ દેશનો ઉદ્ધાર કરવા,
સ્વમાન સાચવવા પ્રતાપ બહાદુર થઈને તું ફરે, કહે લેગી પ્રતાપને આગળ વિધિ શું કરે. ૯૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com