________________
૭૬
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન કુટુંબ સાથે પોતે નિર્જન અર વનમાં નિવાસ સ્થાન કરતા હતા. મહારાણીએ તથા તેઓશ્રીની પુત્રવધુએ મોલ નામના ઘાસના બીજની કેટલીક રોટલી બનાવી તેમાંનો એક ભાગ છોકરા છોકરીને વહેચી આપે. અને બાકીને ભામ બીજા વખત માટે ઢાંકી મુક, રાણા પ્રતાપ નિકટના સ્થાન પર તૃણ (ઘાસ) ની પથારી પર આરામ લેતા. અને પિતાના દુર્ભાગ્યની અને ભારત વર્ષની દુર્દશાના વિચારમાં તલ્લીન થયા હતા. એવામાં પિતાની એક કુમારીનું હાય ભેદક રૂદન સાંભળી ચમકી ગયા. તત્કાળ તેમનું લક્ષ બાળકોની માગણી તરફ તે રોતી કુમારીની દુર્દશા જોઈ પિતાનું હૃદય ફાટી ગયું. એક જંગલી બિલાડી તે કન્યાની અડધી વાટલી લઈને ભાગી ગયે હતો.
દેહરા
શુ વિધાતા તું આટલે, કેપ પ્રતાપ પર કર, મુજ પાપની શિક્ષા વિધાતા, મુજ બાળને તું કાં ધરે. ૮૪ રાજ્ય ખાયું વૈભવ છે, ખાવા પણ મળતું નથી, નથી પહેરવા કે પાથરવા રહેવા, સ્થાન પણ મળતું નથી. ૮૫ ખાવા ન ધાન્ય મૂજ ભાગ્યમાં, ઘાસ બીજની મળે રોટલી, તે પણ ખાવા દેતી નહીં, તું દુષ્ટ વિધાતા એટલી. ૮૬. હવે ધીરજ રહેતી નથી, પ્રતાપ ઘણે ગભરાય છે, કહે મલાવ ભલ ભલા, પણ ભાગ્ય આધીન થાય છે. ૮૭
આવી પરિસ્થિતિ જોતાં પ્રતાપનું મગજ ફરી ગયું. સર્વ જગ્યાએ તેને નિરાશાજ લાગી. પિતાની કરેલી મહેનત હવે કઈ ઉપાયે બર નહી આવે અને આખરે તેને બાદશાહને શરણે થવું પડશે. આવી ઘોર થિતિમાં પ્રતાપ જેવો બહાદુર નર આજે ભાગ્યદશાના ચકપર ગોથાં ખાઈ રહ્યો હતો. આવા અનેક ઉપાધીમાં અડચણમાં અને દુઃખના શિખરમાં પ્રતાપ જરાપણ પાછો પડયો ન હતો. પણ પિતાની કુમારી કન્યાને ખાવાનો રોટલો જ્યારે પિતાનો દુશ્મન લઈ ગયે. ત્યારે પ્રતાપનો વિચાર પલટાયે. અને વિચાર કર્યો કે હવે તો અકબર સાથે સંધી કરી આ દુઃખને અંત લાવવો. આ પ્રમાણે વિચાર કરી પતે અકબર ઉપર એક સંધી પત્ર લખી મેકળે. આ પ્રમાણે સંધી પત્ર મળતાં જ અકબર આનંદના આવેશમાં આલી ગયે. અને ખુશીને પિકાર કરવા લાગે. આખરે પ્રતાપને નમાવવા જે તેના મનમાં અમિલાષ હતી તે બધો પુરો થઈ જાણું. આખા દિલ્હી શહેરમાં આનંદ મહેત્સવ કર્યો. અને આખરે અત્યંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com