________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મલિદાન
પ્રતાપને લાચારીથી કિલ્લા છેડવે પડયા, એ નીરા રાજપુતે કામલમેરના કિલ્લામાં આવેલા કુવામાં જે કુવામાંથી લાકે અને રાજા પાણી પીત! હતા તેજ કુવામાં એ પાપી રાજપુતે મુગàાને સલાહ આપી કે તમે આ કુવામાં ઝેર નાંખા તા રાણા પ્રતાપ તમારા શરણે આવશે, ત્યારે નાલાયક મુગલે એ ધ્યાને દેશવટો આપી તે કુવામાં મુગલાએ ઝેર નાંખી પાણી અગાડી નાંખ્યા, તેથી રાણાને પાણી પીવાના ત્રાસ પડવા લાગ્યા એટલે ઘણાજ કષ્ટથી તેમને ફિલ્લે છેાડવા પડ્યા.
પ્રાણ જાય તે પરવા ન જેણે, શૂરવીર તા સદા મસ્ત રહે, આતમાં પશુ ાકૃત માની, ન્ય પરાયણુ સદા રહે. ૭૯
શૂરવીર સાથેા રણવીર ચાહો, કિલ્લામાંથી પ્રયાણુ કરે, નસીખની ઘટના છે ન્યારી, હૈયામાં નહી શાક ઘરે.
દુ:ખ પડે છે શુરવીરાને, કાયરને કઇં પડે નહી, દુઃખ વગરના જીન્નન કેરી, કિંમત કી અંકાય નહી. ૮૧
.
પ્રતાપ જેવા દુ:ખના સાથી, તેવા સાથી પ્રજા તણા, નિજ દેશની ટેંકને ખાતર, વૈભવ સાળા તુચ્છ ગણ્યા. ૮૨
કહે ભાગીલાલ ધન્ય પ્રતાપને, દુ:ખમાં કદી ડરતા જ નથી, અગણીત આકૃત આવી તાએ, અકબરને નમતા જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩
આવી ૬:ખદ ભરી સ્થિતિમાં રાણા, જ્યારે પેાતે પેાતાના સ્વમાનની ખાતર પહાડામાં ચાલ્યા ગયા. તે વખતે અકબર શાહુના શાહી દરબારમાં ઘણાં અમીર ઉમરવા બિરાજમાન હતા. તેવા વખતે રાણા પ્રતાપની બહાદુરી અને વીરતાની જાતા થતી હતી ત્યારે અકબર પોતાના અંતરમાં ખુશી થતા અને કહેતા કે ધન્ય છે ? એ વીરને ! આ વખતે બીજાં બધા રાજપુતે પાતાની ભૂલને પસ્તાવા કરતા હતા, આ તરફ રાણાશ્રીની સ્થિતિ ઘણી જ દુઃખદ થઇ રહી હતી કારણ કે બધા પરગણા, કિલ્લાએ અને મેટા ગામા બધા મેગલેાનો હુકમત નીચે આવો ગયા હતા. હવે રાણાને એક પશુ સ્થાન ન રહ્યું ત્યારે આવી સ્થિતિમાં પેાતાની ટેક સાચવવી ઘણી મુશ્કેી થઈ પડી, છતાં પણ એ વીર્ નર હતાસન થતાં પેાતાના ભાગ્ય ઉપર આશ્વાસન મુકી જંગલ વેઠવા માંડયું. જ્યાં ટાઢ, તડકા, ભય અને ઉનગરા વિગેરે અસખ્ય ઉપાધીમાંથી પાતે પાતાનુ જીવન પસાર કરવા લાગ્યા તેવામાં જંગલના ભીલેાકેાએ રાણા પ્રતાપને સાર્
www.umaragyanbhandar.com