________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન
ઉદયસિંહે સૌથી પહેલાં એક તિરસ્કાર ભર્યું દ્રશ્ય એ કર્યું કે પોતાની બહેન
ધબાઝ નામની કન્યાને પરણાવી. જે ધાબા પરણાવવાના બદલામાં રાજપુત કુળ કાંક ઉદયસિંહને ચાર પ્રગણુએ મલ્યા, આ ચાર પ્રગણુઓની વાર્ષીક ઉપજ વીસ લાખની હતી. આ પ્રાપ્ત થવાથી મારવાડ રાજ્યની પ્રગતિ પહેલા કરતાં બમણ વધતી ગઈ. અંબર અને મારવાડના કાયર રાજાઓએ જે નાલાયકી ભર્યા કાર્ય કર્યા તેની દેખાદેખીથી બીજા રાજપુતો ૫ણ તે પગલે ચાલવા માંડયા અને ઘણાખરા રાજપુત યુગના તાબે થઈ ગયા. સાધારણું માન સન્માન અને ઈલકાબેની મેહદશામાં પોતાની અણમોલ સ્વતંત્રતા વેચી ગુલામ બની ગયા, આ પ્રમાણે રાજસ્થાનને ભેટો ભાગ અકબરના તાબે થઈ ગયો અને હિન્દુ રાજાઓએ મેગલ રાજ્ય ઉપર એટલો બધો ઉપકાર કર્યો હતો કે મુસલમાનની તવારીખમાં પણ હિન્દુ રાજાઓ મુગલ રાજ્યના સ્થલે ગાતા હતા.
હવે બાદશાહ અકબરે બધા હિન્દુ રાજાઓની સાથે રહો વીર પ્રતાપ ઉપર ૩૫આક્રમણ કરવા વિચાર કર્યો. પહેલાં જે લોકેએ મેવાડના માટે પોતાના
૩૪. જે લબાના ગર્ભથી જહાંગીરને જન્મ થયો હતો. જોધાબાને મકબરો આગ્રાની નિકટ સિકંદાબાદમાં આવેલ છે. અનેક વિદ્વાનનું એવું કથન છે કે રાજપુત રાજાએ પોતાની રાણીથી ઉત્પન્ન થએલી એક પણ કન્યા મુસલમાન બાદશાહને આપી નહોતી પણ દાસી પુત્રીઓને આપી હતી ( આ ચાર પ્રગણુની વાર્ષિક આવક ગદવાડ ગદ્વાર ૯૦૦૦૦૦ ઉજજયની ૨૪૬૯૧૪ દેવલપુર ૧૮૨૫૦૦ અને બુદરાબર ૨૫૦૦૦ ની કહી.
૩૫. આ વખતે કાબુલનું રાજય મોગલ રાજ્યને તાબે હતું. અકબરને નાનો ભાઈ મીરજા હકીમ ત્યાં સુબો હતો અને મીરજાને વિચાર કાબુલનું રાજ્ય પચાવી પાડવાનું હતું અને સ્વાધિનતાને ઝડો ખડે કરી દીધે હ. અકબર શાહે વિદ્રોહ સમાવવા સારૂ માનસિંહને સેના સહિત કાબુલ મોયો તે વખતે હિન્દુસ્તાનથી કાબુલ જતાં વચમાં સિંધુ નદી આવે છે અને હિન્દુ શાસ્ત્રમાં આ નદિ ઓળંબવાનો નિષેધ કર્યો છે. એમ માનતા હોવાથી આથી રાજા માનસિંહ ત્યાં જ અટકી પડયા અને અકબર ઉપર પત્ર લખી જણાવ્યું કે મારાથી આગળ જઈ શકશે નહી. આ વખતે વાણી વિશારદ અકબરે નગ્ન લેખોત દેહ માનસિંહ ઉપર લખી મોકો કે ---
સબી ભૂમિ ગોપાલકી, વામે અટક કહા, જોકે મનમે ખડક હે સોહા અટક રહા.” આપી માનસિંહે આજ્ઞા માથે ચડાવી કબુલે ગયા અને ફત્તેહ કરી આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com