________________
હલદીઘાટનું યુદ્ધ
૬૩
·
રાયો, અને બને ભાઈ સાથ સાથમાં મળ્યા, અને શક્તિસિ ંહૈ અને મુસલમાનાને મારી નાખ્યાની હકીકત કહી. મહારાણાના ‘ ચેતક ’ નામના ઘેાડાના પગ કપાઈ ગયા હતુ, અને પોતે પણ ઘણેાજ જખમી હતા. છતાં પણ ચેતકે’ પોતાના ધણીને નદીને સામે પાર લાવો મુકયા હતા. તે વખતે ચેતક ' ફક્ત એકજ છલ’ગથી આખી નદી કુદી ગયા હતા. એટલે તેને પગે વધારે વેદના થવાથી ત્યાંજ મરણ પામ્યા. ત્યારે શક્તિસિંહૈ પેાતાના ધાડા આપ્યા. અને રાણા તેના ૫૨ સ્વારથઈ ગયા. જે જગ્યાએ તુરંગરાજ ચેતકે પ્રાણ છેડયા હતા. ત્યાં એક ચબુતરો ખાંધવામાં આવ્યા. આ ચક્ષુતરો અાષિ ‘ ચેતકના ચબુતરા ’ એ નામથી પ્રસિદ્ધ છે. આ ચક્ષુતરા વર્તમાન ઝાલેારની અત્યંત નીકટમાં આવેલે છે.
જ્યારે શાહુ અને પ્રતાપનું યુદ્ધ થયું ત્યારે પ્રતાપ પાસે ફક્ત વીસ હજાર સ્વ.ર, અને થાડું' પાયદળ હતું. એમાં ફક્ત આઠ હજાર મચ્યા હતા. આખરે યશ તેા શાહી ફેાજના થયા એમ જાહેર કરવામાં આવ્યું. પણ સાચી વાત તેા એ છે કે, મનેમાં લડવાની તાકાત રહી ન હતી. પણ અકબર શાહના પ્રતિનિધી માનસિહુ પ્રતાપને જીતી શકયા નહીં અને જેવા આવ્યો તેવા તે પાછા ગયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com