________________
હલદીઘાટનું યુદ્ધ ભાગવા માંડ. ફરીને રાષ્ટ્ર તરફથી “ રામપ્રસાદ” હાથી અને શાહનો
ગજરાજ હાથી ને લડાઈ થઈ. આ વખતે “રામપ્રસાદ” હાથીના માવતને ગળી લાગવાથી મરી ગયે. અને હથી શાહ જિના હાથમાં આવ્યો.
આ લડાઈમાં મહારાણું તરફથી જયમલને પુત્ર રાઠઠ રામદાસ, કછવાહજગન્નનાથ, લડાઈમાં માર્યા ગયા, તથા ઝાલા માનસિંહ, ગ્વાલીયરના રાજા રામસિંહ પોતાના ત્રણ પુત્રની સાથે ઘણી બહાદુરી બતાવીને માર્યા ગયા, આ યુદ્ધમાં ચારણ-બારેટ જૈસા તથા કેશવ પણ માર્યા ગયા હતા. યુદ્ધ ધીમું પડવા આવ્યું હતું.
પરંતુ તે વખતે “ આ” ઠાકોર ભિમસિંહે પિતાને ઘડે કુંવર માનસિંહ પર ઉડાડો અને બોલ્યો કે “માનસિંહ સંભાળજે આ બિમસિંહ આવ્યો છે. આ પ્રમાણે ભિમસિંહે ઘણી જ બહાદુરી બતાવી પણ ઘાયલ થઈ ગયે તેથી આખરે મહારાણું પ્રતાપને પિતાને “ચેતક” નામને ઘેડો ઉડાવવાને સમય આવ્યો. તેથી કુંવર માનસિંહને કહ્યું કે “જેટલો બને તેટલી બહાદુરી બતલા '
પ્રતાપસિંહ માનસિંહ ઊપર પિતાને ભાલે માર્યો, પણ સુભાગ્યે તેના હાથીને લાહનાં જાડાં પતરાંથી મઢેલ હતો તેના ઉપર રાણાનો ભાલે વાગ્યો. તેથી તે બચી ગયો. જેથી પ્રતાપસિંહને બરછીને ઘાવ હાથીની સૂંઢ ઉપર વાગવાથી હાથી જખમી થયા. “ચેતક” ઘડાએ હાથીની સૂંઢ પર પિતાના બે પગ ભીડાવ્યા, અને હાથીના આગલા ભાગમાં તલવાર હતી તે વાગવાથી ઘાડાને પાછલે પગ કપાઈ ગયે. મહારાણાએ ઘેડાને સંભાળી લીધો અને પ્રતાપનું તમામ કામ પાર પડી ગયું અને શાહી ફેજની હાર થઈ તેથી ભાગી ગઈ તે ભાગીને પાંચ છ કેસ સુધી ચાલી નીકળી હતી.
છ હલદીઘાટનું યુદ્ધ ખરે, ધરણું ધ્રુજાવે, કાયર કંપી જાય, શરવીર મેજ મનાવે. ખેલે ખાંડાના ખેલ, નહીં બીક મતની ધરતા, શૂર ચડે સંગ્રામ કલ્લ દુશ્મનની કરતાં, માતૃભૂમિ મેવાડની જ્યાં શૂરવીરની ખાણ છે, કહે “ભાગી ” આ યુદ્ધમાં, નહીં કાયરના અહીં કામ છે. ૬૩
છ દઈ દુશમન ને વાડ, ક્ષત્રિય ખેલતાં ખાંડા, માતૃભૂમિ ને માટ, થયા તે આજે ગાંડા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com