________________
મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ
આ પ્રમાણે ઘણું દિવસ વહી ગયા. અને તે પછી સરદારને જબરજસ્તીથી કેજની સાથે “ ગોગુંદા” પર રાખ્યા હતા, અને બાદશાહ અકબરે ઘણું અમીને પણ પાછા “ગીગુંદા પર મોકલ્યા, પરંતુ રાણા પ્રતાપે ભીલ લોકેની સહાયથી તમામ પહાડી નાકા બંધ કરી નાંખ્યા હતા. જેથી શાહી ફેજને કઈ જાતને સામાન કે ખાવાનું મળી શકતું નહી. આવી રીતે શાહી
જ પર ખુબ આક્રમણ કરી ઘણુ યવનેને મરણને શરણું કર્યા હતાં. છેવટે શાહી ફેજ ને ખાવાનું તથા પીવાનું ન મળવાથી ગભરાઈ ગઈ અને મેવાડના શજપુતેથી લડતાં લડતાં પહાડમાંથી નીકળી બાદશાહની પાસે અજમેર પહોંચી ગઈ. તેથી બાદશાહ ફેજ પર બહુ ગુસ્સે થયા. જ્યારે પોતે બધી હકીક્ત શ્રી વાકેફગાર થયા, ત્યારે તેમને ગુસ્સો શાંત થયા અને સમજ્યા કે પિતાની શાહી ફ્રજ નિષ છે.
મહારાણા પ્રતાપ છે કલ્યાણી ” ગામથી “ગોગંદા” થઈ “મઝેશ” ગામમાં “ રાણેરાવ” તલાવની પાળ પર પહોંચી ગયા તથા મેવાડમાં ફેજ મેકલાવી અને બાદશાહી થાણદારોને કાઢી મુકયા અને પિતાને અમલ ચાલુ કર્યો “ગોગુંદા” થાણાપર મંડાણ કુંવાવત ને રાખીને મહારાણા ૩૪ કુમ્ભલમેરના કિલ્લામાં આવી ગયા અને મહેતા નર્મદ ને ત્યાંના કિલેદાર બનાવ્યો.
જ્યારે આ ખબર બાદશાહને મળી ત્યારે બાઢશાહ ઘણો જ ગુસ્સે થયે. અને એ તરતજ મેવાડની તરફ આવ્યો. મહારાણાએ પણ કુમ્ભલમેરના કિલ્લામાં લડાઈ કરવાની તૈયારી કરી.
મહારાણા પ્રતાપના સસરા ઈડળવાળા રાવ નારાયણદાસ એ પણ રાણાના કહેવા મુજબ બાદશાહી ઘાણ ઉપર હુમલો કરવા લાગ્યો. બાદશાહ અકબરે આ હકીક્ત સાંભળી પિતાની બધી ફ્રિજને બરાબર તૈયાર કરી “ગૌમુંદા ગામ તરફ રવાના થયો. અને રાણા પ્રતાપની ફોજ પહેલા યુદ્ધમાં ઘણી મરણ પામેલી તેથી તેમની સામે મુકાબલો કરવાની તક નહોતી પણ છુટા છવાયા હુમલો કરતા હતા અને પિતાના સસરા નારણદાસને સાથે રાખી પહાડોમાં યુદ્ધ કરવાનું નક્કી કર્યું.
બાદશાહે પણ પિતાની ફેજને પહેડામાં મોકલી, જેમાં કુતબુદ્દીન, રાજા ભગવાનદાસ તથા કુંવર માનસિંહ સાથમાં હતા તે પછી બાદશાહે ઇડર
૩૨. આને કમલમર પણ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com