________________
રાણા રત્નસિંહનુ વૃત્તાંત
નિજ બેનને સ્નેહ, મારીને તલવાર, છતાં અનેવી ખેલતા,
જીએ ત્યાં ભુલી નતા, અનેવીને ઘાયલ કરતા. કાયર થઈ શું ભાગતા,, કહે ‘ભેાગી' એ સૂરજમલ રત્નસિંહને મારતા
૨૧
૨૯
છપ્પે
૨૨
જીએ વિધીના લેખ, નહીં મિથ્યા થાય છે વિનાશે વિપરીત, જીએ મુદ્ધિ આવે છે જીએ ન સાર અસાર, બધું ત્યાં ભાનજ ભૂલે જીવન નૈયા જુએ, ખરે અધત્રચમાં ઝુલે માટે મેાટા માનવી, ખાટી ભૂલ કરશેા નહીં કહે ‘ભેાગી’ તમ સુખમાં, દાવાનળ ધરશે! નહીં. રાણા વિક્રમાજીત સ. ૧૫૮૮ ઇ. સ. ૧૫૩૪ માં ચિત્તોડની ગાદી ઉપર આવ્યા, પણ રાણાની બાબતમાં વિધીએ જુદું જ નિર્માણ કરેલું હતું. કારણુ કે રાણા વિક્રમાજીત જ્યારે સિંહાસન ઉપર આવ્યા ત્યારે મેવાડની પ્રજાએ ઘણી આશા રાખી હતી કે હવે અમારા રાણાશ્રી કંઇક અમારી હાલત ઉપર ધ્યાન રાખશે. પશુ જ્યાં મેવાડનું ભાગ્ય જ ટુંકું અને કમનસીખ ડાય ત્યાં મેવાડના રાજ્યની સારી સ્થિતિની આશા રાખવી તે નકામી છે.
રાણા વિક્રમાજીતની ગાદી પર આવ્યા પછી જેમ જેમ ટાઈમ જતા ગયે તેમ તેમ રાણામાં સદ્ગુણેાના નાશ અને દુર્ગુણુંાના વાસ થતા ગયા. તેથોજ સારી પ્રજા અને વફાદાર સરદારા રાણાથી નારાજ બન્યા હતા. અને ત્રીજી કારણ એ હતું કે રાણા પાતે પેાતાના સરદારા પાસે કાઇ દિવસ બેસતા જ નહાતા, અને કાઇને મળતા પણ નહેાતા, તેઓ પહેલવાના અને કુસ્તીબાજોની રાતદિવસ રમત જોયા કરતા હતા. જે સન્માન સરદારનું હતું, તે સરદાર પાસેથી છીનવી હલકા દરજ્જાવાળા માણસને આપવા લાગ્યા, આ અપમાનથી રાજપુત સરદારોને આઘાત થયા. આ પ્રમાણે રાજ્ય વફાદાર સરદારાના અધિ કાર છીનવી લઈ હલકા દરજ્જાના પાયદળ સૈનીકેાને આપવા લાગ્યા. અને મુસલમાને તરફ ઘણેા સારા સત્કાર કરતા થયા, અને રાજપુતે તરફ અપમાનની નજરે જોવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અપમાનિત થએલા સરદારાના હૃદયમાં રાતદિવસ દ્વેષ અગ્નિ પ્રસરશ્તા ગયા. અને પ્રીતિ પણ ઓછી થઈ, છતાં રાણાએ પેાતે આવી પડનારી વિપત્તિ પર જરાપણ વિચાર કર્યા નહીં. રાણાના પ્રમાદ અને ઉન્માદના અંગે ઠેર ઠેર અશાન્તિ અને અધેર વધવા લાગ્યા. તેમજ કાઈ કાઇનું ધણી જ રહ્યું નહીં. આ
www.umaragyanbhandar.com