________________
વનવીરને રાજ્યાભિષેક
ચઢાવ્યાં હતાં અને રાજપુતાના હિતને માટે જેણે મોટો આત્મભોગ આપ્યો હતે તે ટૅડ મહાદયના હદયમાં કેવો ઉચ્ચ પુજ્યભાવ ઉત્પન્ન થયો હતો. તેને વિચાર કરવાનું કાર્ય અને સુજ્ઞ પાઠકોને જ સંપીએ છીએ.)
કાચેંજ નગરના જગવિખ્યાત મહાવીર હાનિબળના પ્રચંડ પ્રતાપથી “કના” નામક સમર ભુમીમાં પોતાના જે સ્વારોએ પ્રાણ ત્યાગ કર્યા હતા, તેની મુદ્રિકાઓ તોળીને હાનિબળે પિતાના વિજયનું નિર્માણ કર્યું હતું, તેવી રીતે અકબરે મૃત રાજપુતેના પવીતને તુલામાં તળીને પિતાના વિજયનું માપ કાઢયું હતું, આ સર્વ યજ્ઞોપવીતે તેલમાં ૭૪ મગ થઈ હતી, ચિત્તોડની
ચનીય દુર્દશાનું આ પ્રકાશિત ઉદાહરણ, તે સમયથી “તીલક” અથવા “શપથ તરીકે વાપરવા લાગ્યા. ૭૪ આંક સોગંન તરીકે ગણવા લાગ્યા. અને ૭૪ ના આંકને દરેક વ્યક્તિ પોતાના ગુપ્ત પત્રના પાછલા ભાગમાં અથવા સરનામાવાલા ભોગમાં લખવા લાગ્યા આ પત્ર મેવાડીઓ જે માણસ પર મેકલતા તે માણસ સીવાય બીજો કોઈ માણસ ખાલી શકતે નહીં અને ખોલે તો તેને ચિત્તોડના વંસ કરવાનું પાપ લાગે એવી માન્યતા હતી આ ઉપરથી સમજાશે કે સમ્રાટ અકબરે ચિત્તોડની કેવી દુર્દશા કરી હતી તે સાડી ચુતેરના આંક ઉપરથી સમજી શકાશે, આ વૃતાંતની અહીં આ આવશ્યકતા નથી પણ એની અંદર રહેલું નૈતીક તત્વ કેટલું છે તેના માટે જ આ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. - ઉદયસિંહ ચિત્તોડ ત્યાગ કરી ગેહલ લોકની પાસે ચાલ્યા ગયે, આ ગેહીલ લોકો “રાજપીપ્લી” નામના ગાઢ જંગલમાં રહેતા હતા તે ત્યાં થોડા દીવસ રહી અનેક કષ્ટ સહન કરી ગિહત નામના સ્થાનમાં ચાલ્યો ગયો, આ સ્થાન અરવલલીની રેલમાળાની અંદર છે. ચિત્તોડ જીત્યા પહેલાં ઉદયસિંહના પૂર્વજ વીર બાપા રાવલે આ સ્થાનની નીકટમાંજ ગુપ્તવાસ કર્યો હતો. જે વખતે ચિત્તોડને નાશ થયો તેના કેટલાક સમય પૂર્વેગિરીની ખીણના મધ્ય ભાગમાં ઉદયસિંહે એક વિશાળ સરોવર બંધાવ્યું. અને તેનું નામ “ઉદયસાગર” રાખ્યું. અને તેની પાસે નવચોકી નામને સુંદર મહાલય બંધાવ્યો. તે પછી તે આ મહાલયની આસપાસ બીજા ઘચા મોટા મોટા મહાલયે બંધાઈ ગયા અને જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ એક મોટું વિશાળ નગર બની ગયું તેથી ઉદયસિંહે પોતાનું જ નામ જ નગરને અર્પણ કરી ઉદયપુરને મેવાડનું પાટનગર બનાવ્યું.
ચિત્તોડને નાશ થયા પછી હૃદયભગ્ન ઉદયસિંહે ગોગુદાં નામના સ્થાનમાં ૪૨ વર્ષની ઉંમરે ગેહલ લેકનો ત્યાગ કર્યો, તે વખતે તેમના પચીસ પુત્ર જીવતા હતા. તેમના આ પુત્ર “રાણાવત્ ” નામથી વિખ્યાત થઈ વખત જતાં વિશાળ શાખા પ્રશાખાઓમાં વિભુષીત થઈ ગયા. આજના રાણાવત્, પુનાવત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com