________________
મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન
જે ચિત્તોડ પર જૈનોના મર્દિશ અને કિતી સ્થ ંભા વિગેરે ગગન ચુંબિત શેભતા હતા, આજે તે ચિત્તોડ એક શુન્યકાર સ્મશાન ભુમીકા જેવી દુર્દશામાં ફેરવાઈ ગયું. ભાવી શું ન કરી શકે ? અને આ દશા કરનાર કેણુ ? પાષાણુ હૃદયના સમ્રાટ અકબર! પેાતાના ભાવી અકબરાબાદ નગરને ચેાભાવવાને માટે ચિત્તોડના સિંહદ્વારના શેાભનીયદ્વારા ઉપાડી ગયા હતા.
૪૮
અકબરે પોતાના હાથથી જયમલ્લના સંહાર કર્યો હતા. જે બંદુકની સહાયથી આ કાયર પુરૂષને યાગ્ય કાર્ય કર્યું હતું. નામ તેણે “ સંગ્રામ ” રાખ્યુ હતુ. આ બંદુકથી અકખરે ત્રણ હજાર પક્ષીઓના વધ કર્યા હતા. જો કે અકબરે અધી ઉપાયથી જયમલના સંહાર કર્યાં હતા, તેા પણ તે તેમના ગુણાને સારી રીતે જાણતા હતા. જયમલને મારી, અકબર પેાતાને કૃતકૃત સમજ્યા હતા. તે એટલે સુધી કે વીરવર જયમલ અને વીર ખાલક પ્રત્યેની અદ્ભૂત વીરતા અચલ રાખવાને માટે તેણે દિલ્હીમાં પેાતાના કિલ્લાના સિંહદ્વાર ઉપરના એક ઉંચા ચબુતરા ઉપર અને વીરાની પાષાણુ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. (ખસે પચાસ વર્ષ પૂર્વ ઇતિહાસવેત્તા અર્નિયર ભારતવર્ષમાં પ્રવાસ કરવા આળ્યે હતા, તેણે આ મને મૂર્તિએ જોઇ હતી, તેણે ભારતવષઁના સંબંધમાં પેાતાના સ્વદેશી મિત્રાને જે પત્ર લખ્યા હતા તેમના ઘણા પત્રા ઇ. સ. ૧૬૮૪ માં લંડન નગરમાં છપાઈને અહાર પડયા હતા, જયમલ અને પત્તેની મૂર્તિના ઉલ્લેખ જે પત્રમાં છે તે ઇ. સ. ૧૬૬૩ ના જુલાઇની ૧ લી તારીખે લખેલેા હતા. અનિયર જણાવે છે કે “ સિંહદ્વારામાં પ્રવેશ કરતાંની સાથે દ્વારની ખતે ખાજુએ ઉભા રહેલા બે હાથીએના સિવાય જેવાલાયક બીજું કાંઈ નથી. આમાંના એક હાથીની ઉપર ચિત્તોડના રાજા જયમલની અને બીજાની ઉપર તેના બધુ પત્તેની મૂર્તિ છે.”) આ ઉભય સાહસિક વીરાએ પેાતાની વીર માતાની સાથે સ`ગ્રામમાં જઇ પ્રચંડ વીરતા પ્રદર્શિત કરી હતી, આ ઉભય એવા વીર અને સાહસીક હતા, કે તેમણે પ્રાણાંત સુધી શત્રુને પેાતાનાં મસ્તક નમાવ્યાં નહેાતાં, તેમના ગૌરવનાં સ્મારક ચિન્હ તરીકે તેમના શત્રુએ તેમની મૂર્તિઓ સ્થાપન કરી છે,
(6
આ ઉભય ગજારૂપ મૂર્તિ એનુ દ ન કરવાથી મારા મનમાં એક અપૂર્વ ભાવ ઉદિત થયા. ભયભક્તિ અને આનંદ મિશ્રીત એક ઉચ્ચ અને અલૌકિકભાવ ઉદિત થયા, વળી અનિયર રાજપુતાના ઇતિહાસ સારી રીતે જાણતા નહતા, નહિ તે તે જયમલને ચિત્તોડના રાજા અને પત્તેને જયમલના બંધુ શા માટે જશુાવત ? કેવળ આ પાષાણુ મૂર્તિ ોઇને અગ્નિ ચરતાં હૃદયમાં એવા ઉચ્ચ અને ગંભીર ભાવ ઉત્પન્ન થયા હતા, ત્યારે જેણે અત્યંત કષ્ટ અને પરિશ્રમ સહન કરીને રાજપુત જાતિના ઇતિહાસને ઉદ્ધાર કર્યા છે, જેણે જયમલ અને પત્તને લીલા ક્ષેત્રને સ્વદ્રષ્ટિથી જોઇને તેમની ચિતાવેદી ઉપર ભક્તિ સહીત પુષ્પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com