________________
૩૮
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મલિદાન
એટલે વનવીર કિલ્લામાંથી નીકળી અને દક્ષિણ દેશમાં જઇ વસ્યા, વખત જતાં તેના વંશજો નાગપુરના ‘ભાસલે' કહેવાયા.
,
સ, ૧૫૯૭ ( ઈ. સ. ૧૫૪૧ ) માં મેવાડન! સરદારાએ ઉયસિંહુને ચિત્તોડના સિંહાસન પર બેસાડયા, તે વખતે સર્વ પ્રજાને અપૂર્વ આનંદ્ન થયા, આ મહેાસ્તવ પ્રસંગે જે ગીતા ગાવામાં આવ્યાં હતાં તે ગીતા આજે પણ સાંભળવામાં આવે છે. પરંતુ મહા કવી દે કહ્યું છે કે “ સ્ત્રી અથવા ખાળક જે દેશમાં સિ'હાસન ઉપર આવે છે. તે દેશ વિત્તિના પંજામાં સપડાય છે. ” તેવીજ રીતે મેવાડનું પણ મન્યું કારણ ઉદયસિંહ હજી બાળક હતા, પણ રાત દિવસ વિલાસને પ્રમાદને વશ રહેતા હતા, જેથી અભાગિની મેવાડભૂમિમાં સર્વત્ર અમંગળ થવા લાગ્યું. દરેક રાજપુતમાં સાહસ અને પ્રતાપ મુખ્ય ચુણા હાવા જ જોઈએ, તેમાંના એક અંશ પણ ઉદયસિંહમાં ન હતા.
આ સમયમાં અકમરનું નામ સમસ્ત ભારતવર્ષમાં સુપ્રસિદ્ધ હતુ, તેનાથી ભારતવર્ષ કંપાયમાન થઈ ગયા હતા, કારણ કે અકબરે ધુમકેતુની પેઠે આગળ વધીને મેવાડને કંઠાર જ જીરથી ખાધી લીધું અને પેાતાના અધિકારમાં લઈ લીધુ હતું. જેથી હિંદુઓને અંગમાં અગણિત ઘા થયા હતા. તે ઘા રૂઝાયા નથી, પરંતુ હૃદય સ્થાન સુધી ઉંડા ઉતરી ગયા હતા. શું આ રૂધિરમય ઘાને રૂઝાવી નાખી આરાગ્ય પ્રાપ્ત કરી ભવિષ્યમાં કોઇ વખત ભારત સતાના આનથી વિહાર કરશે ? ભારત સંતાનેાના ભાવી ભાગ્યમાં શું લખ્યું છે તે શી રીતે કહી શકાય?
જે દિવસ નાજના યુદ્ધમાં ભારતના રાજમુગટ હુમાયુના મસ્તક પરથી પતિત થયે તે દિવસથી હુમાયુ પર ભયંકર વિપત્તિઓના આરંભ થયા. શત્રુઓ તેની પાછળ પડી તેને વારંવાર સતાવવા લાગ્યા તેથી હુમાયુ નાશ ભાગ કરવા લાગ્યા, પણ શત્રુએ તેની પુષ્ઠ પડી તેને સતાવતા હતા, તેથી હુમાયુ આગ્રા ઘેાડી લાહાર ગયા. ત્યાં પણ તેને વિશ્રામ મન્યેા નહીં. તેથી તે કેટલાક વિશ્વાસુ નાકરાને તથા પોતાના પરિવારને લઈ સિંધના રાજયમાં ગયા, રસ્તામાં તેના પર અત્યંત કષ્ટ પડતું છતાં પણ તે નિરૂત્સાહ થયા નહીં. પણ ઇશ્વરપર શ્રદ્ધા રાખી તેને વિચાર કર્યા કે ‘ મુલતાનથી સમુદ્રતટ પર્યંત, સીંધુ નદીના કિનારા પર આવેલા સર્વ કિલ્લાએ હસ્ત ગત કરવા’ પણ શનિગ્રહના કીનારે સર્વ ઉસ્તાહ ભસ્મ થઈ ગયા. અને તેના ઉપર એક વધારે વિપત્તિ આવી પડી, તેના કેટલાંક સૈનીકાએ તેના ઉપર વિદ્રોહ કર્યાં, ત્યારે હુમાયુ ખુમ મુઝાઈ ગયા હતા. તેથી તેને નિરૂપાયે ઇશ્વર ઉપર આધાર રાખી ત્યાંથી આગળ ચાલવું પડયું.
એક સમયે જે સમસ્ત ભારત વર્ષના અધિશ્વર હતા, એક સમયે અગણિત નરનારીઓનું ભાગ્ય સુત્ર જૈના હસ્તમાં હતું તેજ માણસ આજે પેાતાના જીવનનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com