________________
૨૦
મેવાડના અણુમાલ જાહિર યાને આત્મબલિદાન
છષ્પા
શુદ્ધ હૃદયના પ્રેમ, કદિ નહીં છાનાં રહેતાં, દિલ તણાં એ દાન, નહીં એ સહેજે મળતાં. તારા પૃથ્વીની જોડ, જગતમાં હતી નિરાળી, શુદ્ધ હૃદયના કાડ, પ્રભુએ દીષા પાળી. વિજયમાળ પ્રભુએ ધરી, નામના જેને મેળવી, ક્ષત્રિયામાં શિરામણી, શુરવીરતા જેને કેળવી.
છપ્પા
ધાર્યું ધણીનુંથાય, નહીં ડહાપણ ચાલે છે, ભાગવે અને સુખ, ખરી શાન્તિ ભાગવે છે. દુ:ખી છે નિજ ન્હેન, સહાય ભાઇની માગે છે, ગયા પ્રથ્રુ શિાહી, એનનું દુ:ખ ભાગે છે. પણ મા બનેવી તા કરે, ઝેર લાડુમાં મેળવી, કહે ભાગી ખાતા પ્રથુ, માત નિપજ્યું તે ઘડી.
છપૈ
મરતાં પ્રથ્રુ કુમાર, ખરે મેવાડ રડાણી, તારા જોતી નાથ, ખરેખર તે સુ'ઝાણી. રડતી અશ્રુધાર, નાથ મુજ લીધા ખેચી, શું કીધુ મેં પાપ, મને અધવચમાં મુકી, પ્રાણુ પતિની લાશને, હૈતી તારા ચાદમાં, કહે લાગી ધન્ય તારાને, સતી થતી પળવારમાં.
૧૧
૧૩
આ પ્રમાણે રાણા રાયમાલ, સંગકુમાર, પૃથ્વીકુમાર, જયદેવ અને કા સુરજમલ વિગેરે ભાવીના નિર્માણ મુજબ ચાલ્યા ગયા, જે જે વસ્તુ ઇતિહાસમાં અવદ્યાવામાં આવી છે, તે વસ્તુ જગતમાં એકજ પાઠ મતાવે છે. સત્તા ચીજ એવી છે કે જ્યાં સારા નઠારાનું ભાન રહેતું નથી, ગૃહકલેશ અને સત્તાના ઢાલે આજે હિન્દુસ્તાનને પરાધીન બનાવી દીધું છે. માટે વાંચક જન જીવનમાં એ વસ્તુના ત્યાગ કરી (તે કઈ એ વસ્તુઓ (૧) ગૃહકલેશ (૨) સત્તાના લેાલ). ગાત્માનું કલ્યાણ અને લેાકહીત કરવા પ્રયત્ન કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com