________________
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મામાલિદાન
શું વિધીના લેખ બાપુ, જીવન કયારે પલટાય છે, શું શું લખ્યું છે લલાટમાં, કહે, લેગી નહીં સમજાય છે. ૧૭
છ પ્રથ અને જયમલ્લ, મોતના પંથે વળીયા, શશુશ્રી સંગ્રામ, પુત્ર વિયોગે મરીયા. લઈ યુદ્ધમાં યશ, અમર નામ જેણે કીધું, આખર લાવી એજ, દુશમને વિષ જ દીધું. થયો સ્વર્ગવાસ તેમને, મેવાડ તે રંડાઈ ગઈ, કહે ભેગી શુરવીરની, તિ સદા ચમકી રહી.
છો હોય ત્યાં ગૃહનો કલેશ, કદિ નહીં સુખ પામે, ભલે હોય ધનવાન, છતાં ન બેસે ઠામે,
જ્યાં કલેશ તણું છે આગ, નહીં ત્યાં શાન્તિ મળતી, લે બીજાઓ લાભ, નહીં આશા કંઈ ફળતી. માટે સમજી માનવી, કુસંપ કેઈ કરશે નહીં,
કહે લેગી અવની મહીં, સંપને ભુલશો નહીં. આ પ્રમાણે રાણા સંગ્રામસિંહને ટુંક વૃતાંત વાંચકે વાંચી અને વિચારશે, તે ઘણું જાણવાનું અને શીખવાનું મળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com