Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ન
છે. માટે શ્રી તીર્થકર ઉત્તમમાં ઉત્તમ દષ્ટાન્ત છે. શ્રી તીર્થંકર પરમાત્મા છેલ્લા ભવમાં ચક્રવતી પણ હોય છે. પણ તે ચક્રવર્તીપણું તેઓને કમાણે ભેગવવું પડે છે ! બાકી તે ભેગવવાની જરાપણ ઇચ્છા હતી નથી. તે કમ જેવું પૂરું થાય કે તરત જ સાધુ થાય છે. માટે નકકી થાય છે કે તે કમ ભેગળ્યા વિના ખપે તેવું હતું નથી માટે જ તેઓ ભગવે છે, બાકી એ પરમતારકે કહે છે કે- આ ભેગસુખની તે સામે છે પણ જોવા જેવું નથી.
હજી આપણને સંસારનો વિષયસુખનું તેવું ભાન થયું નથી માટે તેની પાછળ પડયા છીએ. આ પાંચે પાંચ ઈદ્રિય મળે છે પુણ્યથી પણ આત્માને પાગલ બનાવનારી છે, જે સાવચેત આત્મા હોય તે જ તેનાથી બચે, બાકી તે એવાં એવાં પાપ કરાવનારી
છે જેનું વર્ણન ન થાય. આજે જગતમાં કેટલાં પાપ ચાલુ છે? ભણેલા ગણેલા પણ છેકેટલાં પાપ કરે છે? આજનું ભણતર જ એવું છે જે પાપને પાપ જ સમજવા દેતું ? નથી. તેથી જ આજે લાખે પતિ, કટિપતિ અને અબજોપતિ પણ મઝથે અન્યાય કરે છે, ખોટા ચોપડા લખે છે, એટલું જ નહિ પણ બેટા ચેપડા લખનારની એવી ગુલામી કરે છે કે જેવી ભગવાનની આજ્ઞાની પણ ગુલામી કરતા નથી. બેટા પડાદિ લખનારા ( પિતાના માલિકને અડધી રાતે ઊભા રાખી ધાર્યા પૈસા લે છે. તેઓ પણ તેને જે માગે છે તે વિના સંકેચે આપી દે છે. આજે મોટા માણસની આબરૂ પણ મોટાભાગે તેના
નામું લખનાર નેકર ઉપર છે. શાથી? તેમનું ભણતર જ ઊંધુ છે માટે. જે સંસારનું ! | સુખ ઇરછવા જેવું નથી, તેની સામે પણ જોવા જેવું નથી તેને મેળવવા ભણેલા-૧ { ગણેલા પણ જે પાપ કરે છે તે કયારે બને? . ભણતર સાચું ન હોય તે જ બને ને? | તેમ આ શાસ્ત્ર પણ સીધુ પરિણામ ન પામે, જેનામાં શ્રદ્ધા ન હોય તે સાધુ છે પણ પતિત થઈ નરકમાં જાય. આજે અનંતા ચૌ પૂવ નરક-નિગોદમાં છે. શાથી? !
આ સંસારના સુખના લેભથી ચૌદ પૂર્વ ભૂલ્યા. ચારિત્ર પણ ગુમાવ્યું સમ્યકત્વ પણ } ગયું અને મરીને નિગેદાદિમાં ગયા. જે પાપ બાંધ્યું હોય તે પૂરૂં ન થાય ત્યાં સુધી કે ધર્મ ન પામે. એકવાર ધર્મ પામ્યા છે માટે ધર્મ પામવાની જરૂર છે તેમાં બેમત નથી. ૧
આ શાઅજ્ઞાન પણ જે પરિણામ ન પામે તે આવી દશા થાય છે તે જે જ્ઞાન જ મૂલમાંથી ઊંધું છે, આ સંસાર-સુખને જ સારૂં મનાવનારું છે તે તેની શી હાલત { થાય તે સમજી શકાય તેમ નથી.
- આ વિષયસુખ ભૂંડા ન સમજાય ત્યાં સુધી શ્રી જૈન શાસન સમજાય જ નહિ, ( શ્રી જૈન શાસન સમજેલા ખાવા-પીવાશિમાં સઝા હોય? પાંચ ઈન્દ્રિયેના વિશે