________________ પૂજ્ય પિતાશ્રી ડે. વ લભજી ટોકરશી દેશી પૂજય માતુશ્રી શ્રીમતિ દિવાળીબેન વલ્લભજી દોશી જન્મ નવેમ્બર 1869 સ્વર્ગવાસ મે 1957 જન્મ નવેમ્બર 189 સ્વર્ગવાસ ડીસેમ્બર 1969 આપે અમારા સૌમાં જન્મથી ધર્મભાવના અને સંસ્કારનું બીજ રોપ્યું અને પ્રેમ અને વાત્સલ્યથી જળ સિચન કર્યું જેના પ્રતાપે આજે અમે સૌ ભાઈઓ અને આપને સકળ પરિવાર સુખી છીએ. અમને ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને સેવાના કાર્યો તથા દાન કરવાની પ્રેરણા આપના પ્રતાપી જીવનમાંથી કાયમ મળતી રહી છે તેને અમારું સૌભાગ્ય સમજીએ છીએ. આપના સદા ત્રણ પુત્રો અને સકળ પરિવાર પ્રેરિત :શ્રી મનસુખભાઈ વ. દેશી અને શ્રીમતિ સુશીલા દોશી.