Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायानसूत्रे
मूलम्-असंखिज्जवासाउयसन्निपंचिंदियतिरिक्खजोणियाणं अत्थेगइयाणं एगं पलिओवमं ठिई पण्णत्ता ।७। असंखिज्जवासाउयगब्भवतियसंणिमणुयाणं अत्थेगइयाणं एगं पलिओवमं ठिई पण्णत्ता ८ वाणमंतराणं देवाणं उक्कोसेणं एगं पलिओवमं ठिई की उत्कृष्ट स्थिति क्रमशः एक सागरोपम की और एक सागरोपम से कुछ अधिक की है। दक्षिणार्ध का अधिपति चमर और उत्तरार्ध का अधिपति बलि है। असुरकुमरों के इन दो इन्द्रों को छोडकर बाकी नौ भवनवासियों की जो एक पल्योपम की स्थिति कही है वह मध्यमस्थिति की अपेक्षा कही गई जानना चाहिये। असुरकुमार भूमिज नहीं कहलाते हैं क्यों की ये बहुत करके आवासों में और कभी भवनों में वसते हैं। तथा नागकुमार आदि नौ भवनपति प्रायः भवनों में ही रहते हैं। आवास रत्नप्रभा के पृथ्वीपिंड में से ऊपर नीचे के एक एक हजार योजन छोडकर बीच के एक लाख अठहत्तर हजार योजन परिमाण भाग में सब जगह हैं. पर भवन तो रत्नप्रभा के नीचे नब्बे हजार योजन परिमाण भाग में ही होते हैं। आवास बडे मंडप जैसे होते हैं और भवन नगर सदृश । भवन बाहर से गोल भीतर से समचतुष्कोण और तले में पुष्करकर्णिका जैसे होते हैं ॥०४।५।६। તથા દક્ષિણા અને ઉત્તરાધના અસુરેન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ કમશ: એક સાગરોપમની અને એક સાગરોપમથી થોડી વધારે છે દક્ષિણાર્ધના અધિપતિ ચમર અને ઉત્તરાધના અધિપતિ બલિ છે. અસુરકુમારના એ ઈન્દ્રો સિવાયના બાકીના નવ ભવનવાસીઓની જે એક પોપમની સ્થિતિ બતાવવામાં આવી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ બતાવેલ છે તેમ સમજવું. અસુરકુમારે ભૂમિ જ કહેવાતા નથી કારણ કે તેઓ મોટે ભાગે આવાસમાં અને ક્યારેક ભવનમાં વસે છે. તથા નાગકુમાર આદિ નવ ભવનપતિ સામાન્ય રીતે ભવનમાં જ રહે છે. રત્નપ્રભાના પૃથ્વીપિંડમાંથી ઉપર નીચેનાં એક એક હજાર જન છોડી દઈને વચ્ચેનાં એક લાખ અઠ્ઠોતેર હજાર યોજન પરિમાણ ભાગમાં બધી જગ્યાએ આવાસો છે, પણ ભવન તે રત્નપ્રભાની નીચેના નેવું હજાર યોજન પરિમાણ ભાગમાં જ હોય છે. આવાસ મેટા મંડપ જેવાં હોય છે, અને ભવન નગર જેવાં હોય છે. ભવન બહારથી ગેળ અંદરથી સમચતુષ્કણ અને તળિયેથી પુષ્કરકણિકા જેવાં હોય છે. સૂ૪-૫-૬
શ્રી સમવાયાંગ સૂત્ર