________________
श्रीकल्प
मूत्र ॥२९॥
तस्मिन् समये कोटिशो देवविमानः विशालमपि आकाशं संकीर्ण-देवगणभृतत्वात् सूच्या अपि प्रवेशशून्यं जातम्।
तत्र-विमानचारिषु देवेषु खलु सिंहाऽऽकृतिविमानवासिनः सिंहाऽऽकारविमानस्था देवा गजाऽऽकृतिविमानारूढान-हस्त्याकारविमानासीनान् देवान् अकथयन् उक्तवन्तः, किम् ? इत्याह-भो भो अग्रे सरन्तः= चलन्तो देवाः ! स्वकान् स्वकान्=निजान निजान हस्तिन एकतः एकपाचें कुर्वन्तःचलन्तु गच्छन्तु, अन्यथा एकतः कग्णाभावे दुर्द्धरम्बली मम केसरी=सिंहः युष्माकं हस्तिनो हनिष्यति । एवम् अनेन प्रकारेण महिषाऽऽकृतिविमानाऽऽरूढा महिषाऽऽकारविमानाऽसीना देवा अश्वाकृतिविमानाऽऽरूढान् देवान् , गरुडाऽऽकृतिविमानाऽऽरूढाः गरुडाकारविमानाऽऽसीना देवा भुजङ्गाऽऽकृतिविमानाऽऽरूढान् देवान् , चित्रकाऽऽकृतिविमानाऽऽरूढाः-चित्रको
टीका
भगवद्दश
देवियों के कलकल नाद से, समस्त आकाश गूंजने लगा-मधुर एवं अस्फुट शब्दों से व्याप्त हो गया। उस समय करोडो विमानों से विस्तीर्ण आकाश भी, देवसमूह से भर जाने के कारण संकीर्ण हो गया-मई भी न समा सके, इस प्रकार का हो गया।
उन विमानचारी देवों में जो सिंह की आकृति वाले विमानों में आरूढ़ थे, उन्होंने हाथी के आकार के विमानों पर चढ़े देवों से कहा-'अरे आगे २ चलने वाले देवो! अपने-अपने हाथियों को एक बगल में करके चलो, अन्यथा-एक बगल में न करने पर हमारा बली सिंह तुम्हारे हाथियों का हनन कर देगा। इसी प्रकार महिषाकार (भैंसे के आकार वाले) विमान में बैठे देवोंने अश्वाकृतिवाले विमान के वासियों से कहा। गरुडाकार विमान पर आरूढ देवों ने भुजंगाकृति के विमान वालों से कहा।
नाथ
चलितानां
देवानां समार वर्णनम्.
દેવે તથા દેવીએના કલકલનાદથી આખું આકાશ ગુંજી ઉઠયું, મધુર અને અફ્ટ શબ્દોથી છવાઈ ગયું. તે સમયે કરોડે વિમાનેથી વિસ્તીર્ણ આકાશ પણ દેવ-સમૂહથી ભરાઈ જવાને કારણે સાંકડું થઈ ગયું-એક સેય પણ સમાઈ ન શકે એવું થઈ ગયું. તે વિમાનચારી દેવામાં જેઓ સિંહની આકૃતિવાળાં વિમાનમાં બેઠેલા હતા તેમણે હાથીના હતા આકાર વિમાનમાં બેઠેલા દેને કહ્યું-“અરે આગળ ચાલનારા દે! પિત–પિતાના હાથીઓને એક બાજુ
॥२९॥ કરીને ચાલે, નહિ તે એક બાજુ ન કરવાથી અમારા બળવાન સિહ તમારા હાથીઓની હત્યા કરી નાખશે. તેમાં એજ પ્રમાણે મહિષાકાર (ભેંસના આકારવાળાં) વિમાનમાં બેઠેલા એ અધાકૃતિવાળાં વિમાનમાં રહેલાઓને કહ્યું. an Education ગરુડાકાર વિમાનમાં બેઠેલા દેએ ભુજંગાકૃતિના વિમાનવાળાઓને કહ્યું. ચિત્તાના આકારના વિમાનમાં જેઓ વૈર
SEAsww.jainelibrary.org