________________
h
જુદા જ પ્રકારની હોય છે,î અને એવું હેાય તેા જ તેઓ છેલ્લા ભવમાં પરમેાત્તમ–પુરુષોત્તમ થઈ શકે. આ એક મહાન્ પ્રાકૃતિક નિયમ છે.
1
પ્રથમ સ્થાનકનું નામ છે : અધ્ − વાત્સલ્ય. એમાંના અને શબ્દો શાસ્ત્રીય પારિભાષિક હાવાથી પૂર્વનિર્ધારિત અને સંપૂર્ણ રીતે ધ્વનિત કરનારા છે. અર્જુન એટલે પચ મહાકલ્યાણકાને કારણે જેએ જગતમાં સર્વોત્તમ છે, તે ભગવાન અરિહંત અનાં ચાર રૂપ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ ચાર મહાન્ પવિત્ર રૂપે વડે ભગવાન અરિહંત ત્રણે લોકને સર્વાંદા પવિત્ર
કરનારા છે.
નામ અન એટલે અહિતાનાં ઋષભ આદિ જેટલા પણ નામે છે અથવા અરિહંત, તીર્થંકર, જિન, વિશ્વાત્મા, સર્વજ્ઞ, વીતરાગ, જગન્નાથ વગેરે જેટલાં પણ પર્યાયવાચી નામે કે વિશેષણા છે, તે ખધાં જ ભગવતનુ નામ સ્વરૂપ છે. તે આલખન લેવા યેાગ્ય છે.
સ્થાપના એટલે ભગવાનની મૂર્તિ, આકૃતિ વગેરે. બધી જ શાશ્વત અને અશાશ્ર્વત જિનપ્રતિમાઓ ઉપાસનીય છે. દ્રવ્ય અરિ ત એટલે સ્વગ માંથી વ્યવન થતા જ માતાના ગર્ભમા આવેલા ભગવંતની ચવનઅવસ્થાથી માડીને નિર્વાણુ સુધીની બધી જ અવસ્થાએ અને તે પછીની સિદ્ધાવસ્થા પણ દ્રવ્ય અહિ ત છે. તેમાં ફક્ત જ્યારે ભગવાન સમવસરણમાં ચતુર્મુ ખ વિરાજમાન થઈ ભવ્ય જીવેાના હિતને માટે ધર્મ દશના આપતા હૈાય છે, ત્યારે તે ભાવઅરિહંત કહેવાય છે.
આ રીતે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ : એ ચારે પ્રકારની અહ – અવસ્થાએ વાત્સલ્ય ધારણ કરવાાગ્ય છે. વાત્સલ્ય એટલે જે જે રીતે ઉચિત હાય તે તે સર્વ રીતે સંપૂર્ણ ભિત કરવી તે. જગતમાં એવે શાશ્વત નિયમ છે કે જેને જેમાં અનન્ય શ્રદ્ધા હાય તે તેવે થાય જ. આ નિયમથી જ અરિહતાના જીવાને જ અરિ
૧ આ પદાર્થનુ વધુ નિરૂપ્યું ‘ વટવુવતિ’ ગ્રંથમાં છે.