________________
અર્હાત્સલ્ય પુષ્કરાવત (ગ્રંથશ્રેણીના નામ અંગે કિચિત )
જ્યારે સૌથી પ્રથમ વાર શ્રી તીથંકર નામકર્મીની નિકાચનાના પરમ હેતુરૂપ શ્રી ૨૦ સ્થાનકાનું વર્ણન મહામહેાપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના લેપ્રકાશ ગ્રંથમાં વાંચ્યું, ત્યારે મારા આત્માને એ સ્થાનકે પ્રત્યે ન કહી શકાય તેવું અદ્ભુત આકર્ષણ જાગ્યું.
f
શ્રી જિનશાસનનું રહસ્ય નવકાર, તેનું રહસ્ય પ્રથમ પરમેષ્ઠી દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા, શ્રી અરિહંતપદનું રહસ્ય ભગવતના ૧૨ ગુણ, તેનુ રહસ્ય શ્રી તી કર નામકર્મીની નિકાચના વખતનાં ૨૦ સ્થાનકાની મહાન ઉપાસનાથી આતપ્રેત આત્માના પરમશુભ પરિણામ અને તેનું પણ રહસ્ય . એ વીશેવીશ સ્થાનકેામાં પ્રથમ સ્થાનક અદવાત્સલ્ય૧ છે, એમ સમજાયું.
આ પ્રથમ સ્થાનક એવુ છે કે તે શ્રી તીર્થંકર ભગવંતની પ્રકૃતિ ( સ્વભાવ) ગત છે. જેવુ વાત્સલ્ય (સ્નેહ, પ્રેમ, ભક્તિ, અનુરાગ, આદર્, બહુમાન વગેરે) શ્રી તી કરના જીવામાં સ અહતા ( તી કરા) પ્રત્યે હાય છે, તેવું વાત્સલ્ય અન્ય જીવામાં કાપ હાતુ નથી. એનુ એક જ કારણ એ છે કે શ્રી તી કર ભગવ તાના જીવાનુ તેવા પ્રકારનું અનાદિકાલીન વિશિષ્ટ તથાભવ્યત્વ ખીજા જીવે કરતાં તદ્દન જુદુ હાય છે.
૧. અર્જુ=અરિહંત પ્રત્યે વાત્સલ્યભક્તિ
C
શ્રી જિનશાસનમા ઉત્તમ પુરુષોને શલાકા પુરુષ’ કહેવામા આવે છે. તેમા પણ ચાવીશ તી કગને · ઉત્તમાત્તમ શલાકા પુરુષ' કહેવામા આવે છે.
'
દે ભ મ ૧