________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ પૂજા (૨) પાપમના અસંખ્યાતમા ભાગ સુધીમાં જે ચિંતવ્યું હોય અથવા ચિંતવવાને હોય તે જાણે.) ૪. ભાવથી મનવગણના સવ પર્યાને અનંતમે ભાગ જાણે ઋજુમતિ માટે કહેલા ચારે પ્રકારમાં દ્રવ્યથી, કાળથી, ક્ષેત્રથી ને ભાવથી વિપુળમતિ મુનિ વિશેષ જાણે એમ સમજવું. ૫. મતિ, કૃત બે જ્ઞાનને ધારણ કરેલા (અવધિજ્ઞાન વિનાના) મુનિરાજ પણ મન:પર્યવજ્ઞાન પામે અને એવી રીતે મન:પર્યવજ્ઞાન પામ્યા હોય તે ક્ષાયિક ભાવ કરીને એક સમયે દશ મેક્ષે જાય. ૬. એ જ્ઞાન ક્ષપશમ ભાવે થાય છે તેથી તે ભવમાં વર્તનારા છઠ્ઠા થી બારમા સુધીના સાત ગુણઠાણના મુનિરાજને તે હેય. પરંતુ જ્ઞાનાવરણયાદિ કર્મને ક્ષાયિક ભાવ કર્યા વિના ક્ષે ન જાય. આ જ્ઞાન શ્રી શુભવીરના શાસનમાં જંબુસ્વામી પર્યરત રહેલું છે. ( ત્યારપછી વિચ્છેદ પામ્યું છે) ૭. - આ જ્ઞાનવાળા મુનિઓ સંજ્ઞી પંચેંદ્રિય જીએ જે મનેવર્ગનું ગ્રહણ કરીને મનપણે પરિણુમાવી હોય તેને જ જાણી શકે છે. તે વિનાની આકાશમાં છૂટી રહેલી મને વર્ગણાને જાણી–જોઈ શકતા નથી. દ્રવ્યમન સંસીપચંદ્રિય વિના બીજા જીવને હેતું નથી..
અતીત અનાગત કાળ સંબંધે પણ સંજ્ઞી પંચેંદ્રિય જીએ પૂર્વે કરેલા અને હવે કરવાના ભવમાં સંજ્ઞીપણે જે ભવ કર્યા હોય ને કરવાના હેય તે ભવના મનના પર્યાય જાણે વચ્ચે અસંજ્ઞીપણને ભવ આવી જાય તો ત્યારપછીના ભવના મનના પર્યાય ન જાણે. - અઢીદ્વીપની બહાર રહેલા સંજ્ઞી જીવના–દેવ, નારકી, તિર્યંચ ને મનુષ્યના મને ગત ભાવને ન જાણે. તેમાંથી કેઈ પણ જીવ જે અઢીદ્વીપની અંદર તિર્થાલાકમાં આવે તે તેના મને ગત ભાવને જાણી શકે.
કાવ્યને અર્થ ત્રણ જગતના સ્વામી શ્રી જિનેશ્વરના ચિત્યમાં દીપની શિખા મૂકવી તે મનહર છે, પોતાના શરીરની કાંતિ વધારનાર છે,
For Private and Personal Use Only