________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
ચોસઠ પ્રકારી પૂજા-સાથે
વાપરે રે, ક્ષયઉપશમ અંતરાય; જિમ જયસૂર ને શુભમતિ રે, લાયક ગુણ પ્રગટાય. કરપી. ૭. શ્રાવક દાનગુણે કરી રે, તુંગિયા ભંગ દુવાર; શ્રીગુભવીરે વખાણિયા રે, પંચમ અંગ મઝાર. કરપી. ૮.
! વાર્થ जिनपतेर्वरगंधसुपूजन, जनिजरामरणोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धरं, कुरु करेण सदा निजपावन ॥१॥ सहजामकलंकविनाशनै-रमलभावसुवासनचंदनैः । अनुपमानगुणावलिदायक, सहजसिद्धमह परिपूजये ॥ २ ॥
मंत्र-ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते. दानातरार्यानवारणाय चंदन यजामहे स्वाहा ॥
બીજી ચંદન પૂજાને અર્થ
દુહાનો અર્થ જેમનામાં શીતળ ગુણ રહે છે અને જેમના મુખને રંગ પણ શીતળ છે–શાંત છે એવા પરમાત્માના અંગની આત્માને શીતળતા કરવા માટે (શીતળ દ્રવ્યથી) પૂજા કરે. ૧. પ્રભુના અંગે ઘન સારવડે વિલેપન પૂજા કરે કે જેથી અંતરાય કર્મની પાંચ ઉત્તરપ્રવૃત્તિમાંથી પહેલી દાનાંતરાય પ્રકૃતિને પરિહારનિવારણ થાય. ૨.
ઢાળનો અર્થ આ સંસારમાં કૃપણ મનુષ્ય અત્યંત ભૂડ કહેવાય છે. જેમ કપિલા દાસી કે જેણે શ્રેણિક રાજાના દરબારમાં રાજાને હુકમ થયા છતાં પણ મુનિરાજને દાન દીધું નહીં–દેવાની ચેકખી
For Private and Personal Use Only