________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
ચેાસા પ્રકારી પૂજા-સાથ અધવ રાજનગરમે, મિથ્યાત પુ ંજ જલાયા, પડિત વીરવિજય કવિ રચના, સંધ સકળ સુખદાયા રે, મહા ૧૧, પહેલા ઉત્સવ રાજનગરમેં, સધ મળી સમુદાયા; કરતા જિમ નંદીશ્વર દેવા, પૂરણ હષ સવાયા રે. મ૦૧૨ કવિત
શ્રુતજ્ઞાન અનુભવતાન મંદિર અજાવત ઘટા કરી, તવ માપુંજ સમૂલ જલતે ભાગતે સગ ઠીકરી; હેમ રાજતે જગ ગાજતે દિન અખય તૃતીયા આજ થે; શુભવીર વિક્રમ વેદ મુનિ વસુ ચંદ્ર(૧૮૭૪)વષ વિરાજતે. ( આ કળશ દરરોજ એકે કની આઠેઆઠ પૂજા ભણાવીને પ્રાંતે કહેવાના છે. )
કળશના અર્થ
મેં મહાવીર જિનેશ્વરના ગુણાનું ગાન કર્યું". ત્રિશલા માતાના પુત્રશ્રેષ્ઠ કે જેમણે તપ તપીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું એટલે તરત જ દેવાએ સમવસરણ રમ્યું. તેમાં રત્નસિંહાસન ઉપર બેસીને તેમણે ચતુર્મુ ખે કર્મસૂદન તપ પ્રરૂખ્યા-કહ્યો. તે તપ શ્રી આચારદિનકર ગ્રંથમાં ભવ્યજીવેાના ઉપકાર માટે શ્રી વર્ધમાનસૂરિએ વર્ણવ્યે, તેમજ શ્રી પ્રવચનસારીદ્વાર ગ્રંથમાં શ્રી સિદ્ધસેનસૂરીશ્વરે એ તપ કહ્યો તે તપ ૬૪ દિવસ પ્રમાણ-આઠ ઓળીવડે કરવાને છે અને તેની પ્રાંતે ઉજમણુ કરવાનું છે. ૧-૨-૩.
ઉજમણુ કરવાથી તપનુ ફળ વૃદ્ધિ પામે છે એમ શ્રી જિનેશ્વરે કહ્યું છે. તે ઉજમણા માટે જ્ઞાનના, દનના અને ગુરુને વાપરવાના (ચારિત્રના) ઉપગરણા કરાવા અને તેના વિધિ ગુરુગમથી જાણીને
For Private and Personal Use Only