________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢઢણ કુમારની કથા
( ૨૯૯
પૂર્વક પૃથ્વીતળ સુધી મસ્તક નમાવી તેમને વંદના કરીને હાથ જોડી નિરામાધ વિહારાદિની પૃચ્છા કરી. પછી તેમની સ્તુતિ કરવા લાગ્યા કે “ હું મુનિ ! આજના દિવસ મા સફળ થયા, અત્યારના ક્ષણ સુલક્ષણવાળા થયેા અને અત્યારના પ્રહર મને સુખદાયી થયે કે જેમાં આપના વંદનનો ઉત્સવ મને પ્રાપ્ત થયે. ઈત્યાદિ સ્તુતિ કરતા શ્રીકૃષ્ણને છેડીને તે નિ:સ્પૃહી મુનિ આગળ ચાલ્યા.
આ સર્વ હકીકત કેાઈ ગૃહસ્થે પોતાના ગાખમાં બેઠા બેઠા જોઈ, તેથી તેણે વિચાર કર્યાં કે- અહા ! આ કેઈ મહામુનિ જણાય છે કે જેને શ્રીકૃષ્ણે પાતે વંદના કરી. ” એમ વિચારી નીચે ઉતરીને તે ગૃહસ્થે ઢઢણમુનિને પોતાને ઘેર લઇ જઈ ને સિંહુંકેસરીઆ માદક વહેારાવ્યા. તે લઇને મુનિ પ્રભુ પાસે ગયા. પ્રભુના ચરણને નમીને મુનિ ખેલ્યા કે–“ હે સ્વામિન્આજે મારો અભિગ્રહ પરિપૂર્ણ થયા. ” પ્રભુ મેલ્યા કે—“ હું ઢઢણુ! એ આહાર તારી લબ્ધિથી તને મળ્યા નથી, પણ શ્રીકૃષ્ણે તારી સ્તુતિ કરી તેથી તે વણિકે તને પ્રતિલાભિત કર્યાં છે, માટે તે હિરની લબ્ધિથી મળ્યા છે.” આ પ્રમાણે પરમાત્માનું વચન સાંભળીને હતુષ્ટ થયેલા મુનિ અત્યંત પ્રીતિભાવ પામ્યા ઘણે માસે આહાર મળ્યા છતાં પણ લેાલુપતા અને ઉત્સુકતાદિક દેષ રહિત, અભિગ્રહમાં આસક્ત અને પ્રભુના પરમભક્ત એવા તે નિ:સ્પૃહ મુનિએ વિચાર્યું
– પરની લબ્ધિથી મળેલી આ ભિક્ષા ત્યાગ કરવા ચેાગ્ય છે. ” એમ વિચારીને તે મુનિ ઈંટ પકવવાના નીંભાડા પાસે ગયા અને ત્યાં શુદ્ધ સ્થડિલમાં પેાતાના માદકનું ચૂર્ણ કરીને રાખમાં નાખતાં નાંખતા પેાતાના આત્માની નિંદા કરવા લાગ્યા કે “ અહે। અભિગ્રહની અપેક્ષા વિનાના જે આહાર તેના અભિલાષી થયેલા મને ધિક્કાર છે અને અહા! ભગવાનના જ્ઞાનને ધન્ય છે જેણે મારા
For Private and Personal Use Only