________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીની કથા
(૩૫) મયણાસુંદરીએ રાજાના આગ્રહપૂર્વક પૂછવાથી કહ્યું કે: “હે પિતાજી! સર્વ જી પિતપોતાના કર્મવડે જ સુખભેગ ભેગવે છે અને સુખી કે દુઃખી થાય છે, તમે કેઈને સુખી કે દુ:ખી કરી શકતા નથી.” - તેના આવા જવાબથી તેના ઉપર કપાયમાન થયેલા રાજાએ તે જ અવસરે નગર બહાર આવેલા પાંચશે કુકીઓના સ્વામી ઉંબરરાણાને, તે કુછીઓની કન્યા સંબંધી માગણું થવાથી મયણુસુંદરી આપી. જ્યણાસુંદરી અંશમાત્ર મેટું કરમાવ્યા સિવાય તેની બાજુમાં જઈને ઊભી રહી ભાગ્યદયે એ ઉંબરરાણ તે ભાગ્યશાળી નીવડ્યા અને શ્રીપાળ રાજા તરીકે પ્રસિદ્ધ થયા. સુરસુંદરીની સ્થિતિ તે એટલી બધી બદલાણું કે તે એક નાટકના પેડામાં નટડી થઈ અને તેણે શ્રીપાળ રાજા પાસે ઘણુ વખત સુધી નાટક કર્યું.
શ્રીપાળ રાજા જ્યારે માલવપતિને પણ પિતાને વશ કરે છે અને સર્વ કુટુંબ એકઠું થાય છે તે વખત મયણાસુંદરી પોતાના પિતાને કહે છે કે-“જુઓ! આ આપે આપેલે ને મારા કર્મો મળેલે ભર્તાર. પ્રજાપાળ રાજાએ તે વખતે પિતાની ભૂલ જોઈ અને મયણા ઉપર પ્રસન્ન થયા. પછી સ્વજનવર્ગને વધારે આનંદ પમાડવા સારુ નાટક કરવાનો શ્રીપાળે પિતાના નાટકના પેડાને આદેશ કર્યો. તે વખતે તેની મુખ્ય નટી નાટક કરવા ઉઠતી નહોતી. છેવટ બહુ આગ્રહથી તેને ઉઠાડી ત્યારે તે ઊભી થઈને એક દુહા બેલી
કયાં માળવ કયાં શેખપુર, કયાં બમ્બર ક્યાં નટ ?
સુરસુંદરી નચાવીને, દેવે દ વિમર આ પ્રમાણે બલીને તે પોતાની માતા સૌભાગ્યસુંદરીને ગળે * એના અમળાટ, અક્કડતા, વક્રતાને દેવે નાશ કર્યો.
For Private and Personal Use Only