Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 374
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કળશ (૩૬૧) કળશ ગાયે ગાયે રે શંખેશ્વર સાહિબ ગાયે ! જાદવ લેકની જરા નિવારી, જિનજી જગત ગવાયે; પંચકલ્યાણક ઉત્સવ કરતાં, અમ ઘર રંગ વધાયે રે. શંખેશ્વર૦ ૧ તપાગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ પાયે કપૂરવિજય ગુરુ ખિમાવિજય સ, જસવિજય મુનિ રાયે રે, શંખેશ્વર૦ ૨ તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શાંત સુધારસ નહા; શ્રી શુભવિજય સુસુપાયે, જયકમળા જગ પાયો રે. શંખેશ્વર૦ ૩ રાજનગરમાં રહી ચોમાસું, કુમતિ કુતર્ક હઠા; વિજયદેવેંદ્રસૂરીશ્વર રાજ્ય, એ અધિકાર બનાયે રે. શંખેશ્વર ૦ ૪ અઢારશે નેવ્યાસી અક્ષયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાય પંડિત વીરવિજય પદ્માવતી, વાંચ્છિતદાય સહાય રે. શંખેશ્વર ૫ કળશને અર્થ કર્તા કહે છે કે–મેં શંખેશ્વર પાર્શ્વનાથના ગુણનું ગાન કર્યું. યાદવના સન્યની જરાનું નિવારણ કરીને જે પ્રભુ જગતમાં ગવાયા છે–પ્રશંસા પામ્યા છે તેમના પંચકલ્યાણકને ઉત્સવ કરતાં અમારા ઘરે પણ રંગ વધામણા થયા છે. ૧. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377