Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 375
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૨) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાર્થ હવે કર્તા પિતાની ગચ્છ–પરંપરા વર્ણવે છે – તપાગચછમાં શ્રી વિજયસિંહસૂરિના સત્યવિજય નામે મુખ્ય શિષ્ય થયા. તેમના કપૂરવિજય, તેમના ક્ષમા વિજય અને તેમના શિષ્ય યશવિજય મુનિઓના રાજા થયા. તેમના શિષ્ય સંવેગ પક્ષી અને ગીતાર્થ તેમ જ શાંતસુધારસમાં ન્હાયેલા અર્થાત્ શાંતમૂર્તિવંત શ્રી શુભવિજય નામે મારા ગુરુ થયા. તેમના સુપ્રસાદવડે હું ( વીરવિજય) જગતમાં જયકમળા પામે, મેં રાજનગરમાં ચોમાસું રહીને કુમતિઓના (સ્થાનકવાસીઓના) કુતર્કોને હઠાવ્યા–તેમને પરાસ્ત ર્યા અને શ્રી વિજયદેવેંદ્રસૂરિના રાજ્યમાં આ પૂજાને અધિકાર બનાવ્યે અર્થાત્ આ પંચકલ્યાણકની પૂજા રચી. ૨-૪. સંવત ૧૮૮૯ ના વર્ષમાં અક્ષયતૃતીયાએ મેં અક્ષય એવું પુણ્ય ઉપાર્જન કર્યું. પંડિત વીરવિજય કહે છે કે–મને આ કાર્યમાં પાવતી દેવી જે વાંછિતને દેનારી છે તેણે સહાય કરી છે. પ.. છ009 (Vidy sed do y d 000 00 00 60ઝ ૪ (7805 9600 છે પંડિતશ્રી વીરવિજયજીકૃત હું ૩ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા સમાસ Dana Da g angan aparat apo game For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377