________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સા
આ મહાત્સવને અંગે અમે ૧ કુસુમ, ૨ ફળ, ૩ અક્ષત, ૪ જળ, ૫ ચંદન, ૬ ધૂપ, ૭ દીપ અને ૮ નૈવેદ્ય–એમ આઠ પ્રકારે પૂજા—ભક્તિ કરશું. ૯.
પહેલી ઢાળના અથ
પ્લા
પ્રથમ ચણેલી અથવા પથ્થરની એક સુંદર પીઠિકા સ્તર ને રગરગાન તથા ચિત્રામણાદિ વડે દીવા જેવી ઝગમગાટ કરતી બનાવવી. તેની ઉપર સિંહાસનમાં પાર્શ્વપ્રભુની પ્રતિમા પધરાવવી અથવા ચાંદી વિગેરેના ત્રણ ખાટ ઉપર સિંહાસનમાં પાર્શ્વપ્રભુની પ્રતિમા પધરાવીને, રૂપાની રકાબી વિવિધ પ્રકારના પુષ્પોથી ભરેલી સ્ત્રીપુરુષરૂપ સ્નાત્રીઆઓએ હાથમાં લઇને આ પ્રમાણે પૂજા ભણાવવી. ૧.
આ આઠે પૂજામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર વર્ણ વેલું છે, તેથી પ્રથમ તેમના પૂર્વભવની હકીકત કર્યું છે. પાછલા ત્રીજા ભવમાં પાર્શ્વનાથને જીવ કનકભાહુ નામે રાજા હતા. તે ભવમાં સંસાર તજી, ચારિત્ર લઈ, વીશસ્થાનકના તપ કરી જિનનામના નિકાચિત મધ કર્યાં અને તે ભવમાં કાળ કરીને દશમા પ્રાણત દેવલાકમાં વીશ સાગરોપમને આયુષ્ય દેવ થયા. તે દેવપણામાં ખીજા સવ દેવા કરતાં એ દેવની કાંતિ વિગેરે સવિશેષ હતી. ત્યાં વીશ સાગરાપમની સ્થિતિ હતી. તે દરમ્યાન ( તેરમા શ્રી વિમળનાથથી ખાવીશમા શ્રી નેમિનાથજી સુધીના આ ભરતક્ષેત્રના દેશ તીકરાના અને તે જ પ્રમાણે બીજા ચાર ભરત ને પાંચ એરવત મળી કુલ દશે ક્ષેત્રના સા તી કરના ) પાંચ સેા કલ્યાણુકના મહાત્સવ અનેક મિત્રદેવાની સાથે રહીને કર્યાં, અને ત્યાં પુન્યના થાક પેદા કર્યાં. ( શ્રી વિમળનાથથી શ્રી નેમિનાથ સુધીના અંતરના સમાવેશ વીશ સાગરોપમમાં થાય છે એમ સમજવું.) એ મહાત્સવને પ્રસ ંગે પાર્શ્વનાથના જીવરૂપ દેવે સર્વ દેવેમાં અગ્રે
For Private and Personal Use Only