Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 352
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મકલ્યાણકે-ચંદનપૂજા (૩૨૯) ૧૦ કમઠ રોગી તપ કરે, પંચ અગ્નિકી જ્વાળા હાથે લાલક દામણી, ગળે મેહનમાળા, પાસકુંવર દેખન ચલે, તપસીપે આયા; એહિનાણે દેખકે, પિછે યોગી બુલાયા. સુણ તપસી સુખ લેનકું, જપે ફોગટ માલે; અજ્ઞાનસેં અગ્નિબિચે, ચોગકું પરજાળે. કમઠ કહે સુણ રાજવી ! તમે અશ્વ ખેલાવો; ગીકે ઘર હૈ બડે, મતકો બતલા. તેરા ગુરુ કેન હે બડા? જિને વેગ ધરાયા; નહિ લખાયા ધર્મકું, તનુકષ્ટ બતાયા. હમ ગુરુ ધર્મ પિછાનતે, નહિં કવડી પાસે; ભૂલ ગયે દુનિયા દિશા, રહેતે વનવાસે. વનવાસી પશુ પંખિયા, એસે તુમ ગી; યેગી નહિં પણ ભગિયા, સંસારકે સંગી. ૧૨ સંસાર બૂરા છરકે, સુણ હો લઘુરાજા ! ચગી જંગલ સેવત, લહી ધર્મ અવાજા. દયા ધર્મક મૂલ હૈ, કયા કાન કુંકાયા? જીવદયા નહું જાનત, તપ ફોગટ માયા. બાત દયાકી દાખિયે, ભૂલચૂક હમારા; બેર બેર કયા બેલશું? ઐસા ડાકડમાલા. ૧૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377