Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮)
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે
जन्मकल्याणके पंचम चंदनपूजा
અમૃતપાને ઉછર્યા, રમતા પાર્શ્વકુમાર; અહિલંછન નવ કર તન, વરતે અતિશય ચાર. ૧
વનવય પ્રભુ પામતાં, માતપિતાદિક જેહ, પરણાવે નૂપપુત્રિકા, પ્રભાવતી ગુણગેહ. ૨ ચંદન ઘસી ઘનસારણું, નિજ ઘર ચૈત્ય વિશાળ પૂજો પગરણ મેળવી, પૂજે જગત દયાળ, ૩
ઢાળ પાંચમી (બાળપણે ભેગી હુઆ, માઈભિક્ષા દેનેએ દેશી.) સેનારૂપાકે સોગઠે, સાંયાં ખેલત બાજી; ઈંદ્રાણી મુખ દેખતે, હરિ હેત હે રાજી. એક દિન ગંગાકે બિચે, સુરસાથ બહારા; નારી ચકોરા અસરા, બહાત કરત નિહારા. ૨ ગંગાકે જળ ઝીલતે, છાંહી બાદલિયાં; ખાવિંદ ખેલ ખેલાયકે, સવિ મંદિર વળિયા. ૩ બેઠે મંદિર માળિયે, સારી આલમ દેખે; હાથ પૂજાવા લે ચલે, ખાનપાન વિશેષે. પૂછડ્યા પડુત્તર દેત હે, સુન મોહન મેરે; તાપસકે વંદન ચલે, ઊઠી લોક, સવેરે. ૫
For Private and Personal Use Only

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377